________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ નિર્ભય સમર્પણ કર, પ્રભુને ચિત્તનું સઘળું નિરાશી શુદ્ધ પ્રેમી થઈ, વિવેકે ચાલજે આગળ. થઈને સાવધાન જ ઝટ, સમરણ કર કાર્ય શું કરવું? જરાપણ ભૂલ નહિ કરતાં, વિવેકે ચાલજે આગળ. રહ્યું જીવન કરીલે શુદ્ધ, ગયું તે આવતું નહિ ફેર; ધરી સાતિવક બુદ્ધિને, વિવેકે ચાલજે આગળ. ઉદય આવ્યું સહી લે દુઃખ, થઈને મરજી સુખવર; અહંતાને કરી સંન્યાસ, વિવેકે ચાલજે આગળ. અધીરાઈ ધરીશ નહિ તે, ગમે તે દુનિયા બોલે; હૃદયની સાક્ષી લઈને, વિવેકે ચાલજે આગળ તજીને બહાની આશા, અધિકારે કરી લે કાર્ય; બુદ્ધબ્ધિ ” ભાવ લાવીને, વિવેકે ચાલજે આગળ.
ૐ સત્તર ૨ સં. ૧૯૬૮ પિશ વદિ ૧૧.
સુ, વલસાડ,
૮
करे जा कार्य तुं हारूं ?
કવ્વાલિ. વિવેકે પૂર્ણ અવલોકી, કરી નિશ્ચય થશે તેને સકલ સામગ્રીના ગે, કરે જ કાર્ય તું હારૂં. કરે ટીકા ઘણું લેકે, કરે હાંસી પડે વિદને ધરીને આત્મની શ્રદ્ધા, કરે જ કાર્ય તું હારૂં. ટળે ઉત્સાહ એવા બહ, સુણુને બેલ અન્યાના જરા નહિ ચિત્ત ગભરાતે, કરે જ કાર્ય તું લ્હારૂં. પ્રથમ સામા થશે કે, ૫છીથી સર્વે અનુસરશે; ચરિત્રજ વીરનું વાંચી, કરે જા કાર્ય તું હારૂં. વિજયનાં ચિફ દેખાશે, વિપત્તિ થશે હરે; કઠિન પૂર્વે પછી સહેલું, કરે જ કાર્ય તું હારૂ
For Private And Personal Use Only