________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वकार्य प्रवृत्ति.
કવાલ, અનાસક્તિ ધરી અન્ત, ધરી ધીરજ થઈ નિશ્ચલ; નિયમસર કાર્ય કરવાની પ્રવૃત્તિ રાખ પિતાની. નિયમસર કાર્ય કરવાથી, વધે શક્તિ થતાં કાર્યો, થતી સંકલ્પની સિદ્ધિ, પ્રમાણિક્તા હૃદય પ્રકટે. અનુક્રમ કાર્ય અભ્યાસે, ક્રિયાયોગી બને માનવ અનુભવ આવશે તેને, ધરી શ્રદ્ધા પ્રવૃત્તિ કર. થશે આલસ્યનું સ્વપ્ન, ઘણું વિક્ષેપ ટળવાના સદા તું શક્તિ અનુસાર, પ્રવૃત્તિ યોગને આદર. કરીશ નહિ શક્તિની બાહિર, ગમે તે ધર્મનું કાર્ય જ; લઈ શાન્તિ પુન કરવું, ઉતાવળ ખૂબ નહિ કરવી. પ્રતિદિન શક્તિની વૃદ્ધિ, ક્રિયાઓ ધર્મની ફળશે; અધિકારજ સફળ કરે, કરીને કાર્ય શિર આવ્યાં. મુકાયેથી નિવૃત્તિ કર, સુકાર્યોમાં પ્રવૃત્તિ કર; સુકાર્યોની ફરજ હારી, વિવેકે ધર્મને આદર. ખરી નીતિ પ્રમાણિકતા, પ્રથમ પાયે ઉદયને એ; બુદ્ધચબ્ધિ” ઝટ બની બહાદુર, સવેળા કાર્ય કર હારૂ. ૮
૩ૐ રાતિ છે. પોશ વદી ૧૦ ઉત્તરાયણ. ૧૯૬૮
મુ, વલસાડ,
आगळ चाल?
કળ્યાલિ, ઘણા ગ્રન્થ વિચારીને, હૃદયમાં સાર ખેંચી લે; બની ગંભીર સાગરવત, વિવેકે ચાલજે આગળ. રહીને આત્મના સમ્મુખ, કરી લે ચિત્ત નિર્મલતા કરી પરિણામની શુદ્ધિ, વિવેકે ચાલજે આગળ.
For Private And Personal Use Only