SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાશ્વત જીવન એ પામવા, થાવા અમર આનન્દથી, અલમસ્ત જૈને શાળવા એ આત્મભાવે ગીએ. એ અલખની અવનિ કરી, આનન્દને યેગી બનું; નિર્દોષ વિષઅતીત હૈ, આનન્દમય ફરતો ફરૂ. પરમાત્માનું જીવન ખરૂં એ, ચાગીના અન્તર્ રહ્યું; બુદ્ધભધિ પરમાનંદના, કલેલની ધ્વનિ સુણું. ૐ શાતિર ર સંવત ૧૯૬૮ ભાદરવા સુદ ૧૩ મંગલવાર. अजवाळी रात्री. અહેહે રાત થઈ અજવાળી, તગતગતી તારા આલિ–અહાહા. માક્તિક ચંદર આકાશે, કદરતે બાંગ્યે ઝાલી. અહ૦ ૧ કુમુદિની વન ખીલ્યાં શોભતાં, સ્નેહ ગ્રહેલા પાળી– અહેહે. ૨ પંકજ વૃદ્ધે મીંચાઈ ગયાં, પ્રેમ અવરથી ટાળી-અહેહે. ૩ મન્દ મન્દ સ્મિતની ઉજવલતા, હાસ્ય કરે પતિ ભાળી-અહાહે ૪ ધીમા ધીમા રવને કરતી, નિંદ સમર્પે વહાલી- અહાહા. ૫ ખળખળ નદીના જલ સંચારે, જાય જતાં અરે ચાલી-અહેહે. ૬ ઘૂઘવાટ કરતો રહે દરિયે, ઉછળે છાલ છોલી – અહાહા૭ સિંહ ધડકે પર્વતમાંહીં, હાસ્ય કરે લટકાલી- અહોહે૮ પ્રસરી શાંતિ જ ઉઘે, તુજ ખાળે શિર ઢાળી–અહેહે ૯ જાગે જોગી આનન્દ લહેરે, તેની કરે રખવાળી. અહેહ૦૧૦ તનને તાપ બુઝાવે સઘળા, આધિ ઉપાધિ ટાળી–અહેહા ૧૧ અમત લેઈ વનને સિંચે, બની ખરી રખવાળી- અહ૦૧-૨ ઝળહળતી જાતિ રૂપેરી, ઓઢી છે શુભ સાહ- અહેહે.૧૩ લટકાં મટકાં કરતી ચાલે, દેઈ હાથમાં તાલી અહાહ૦૧૪ એટ પ્રીતિની એ રીતિ, મુંઝાશે ના ખાલી. અહહ૦૧૫ બુદ્ધિસાગર અન્તર્ દષ્ટિ, ક્ષયપશમથી ભાળી. અહ૦૧૬ ૐ શાનિક ર ૧૨૬૮ ૫ સુદિ ૧૦ For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy