SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' સિહા વાઘા વક્ ચૂંથતણી, ભીતિ છે માર્ગમાંહી. એવા માર્ગે ગમન કરવું, દુઃખ વેઠી ઘણેરાં, જ્ઞાનીઓ ત્યાં પ્રતિક્ષણ વહે, દુઃખને શર્મ માની. સાક્ષીઓના અનુભવ લહી, ચાલજે મેક્ષ માટે; છેડાજે તુ પરજડથકી, માલ છે શીર્ષ સાટે. વાંચી ગ્રંથા અનુભવ લહી, શુદ્ધ ધર્મજ ભૂપે; ધારી ધૈર્ય પ્રતિક્ષણ ખરૂ, સિદ્ધને ધ્યેય રૂપે, પૂરે સાક્ષી અનુભવેજના, સચ્ચિદાનન્દુ ધ્યાઈ; પૂર્વે મેાટા મુનિવર થયા, આત્મનું રૂપ ધ્યાયું દુર્ગુણાના વિકટ વનને, આળ જ્ઞાનાગ્નિથીરે; સદ્દગુણૢાનું ઉપવન રચી, સિપ! માળી બનીને, હારૂ ધાર્યું કર સહુ ખળે, મર્દાના ખેલ ખેલી સયેગા આ મનુષ્ય ભવના, પૂર્ણ ભાગ્યે મળ્યા છે. જે જે આવે અશુભ ઉદયે, વાદળા આપાનાં; તે તે સર્વે સહન કરીને, ચાલજે શીઘ્ર અગ્રે, શુદ્ધપ્રેમે જગત સઘળું, દેખજે દોષ ટાળી; પ્રમી કરવા જગત સઘળું, પ્રેમની ભાંગ પીજે. સાચું ધ્યાન પ્રતિક્ષણ કરી, કર્મની ટાળ ફ્રાંસી; ચેતી લે જે પ્રતિક્ષણુ અરે ! આત્મશ્રદ્ધા ધરીને. મારી આત્મા ગુણનિધિ સદા, ભાવના ભાવ એવી; મારા ઉંચા ગુણ પ્રકટશે, ધાર સિદ્ધાંત સાચા ધારી સિદ્ધિ સકલ ખનશે, સત્ય ઇચ્છા પ્રયત્ને; “બુદ્ધવ્યધિ”ની હૃદયસ્ફુરણા, આત્મશક્તિ પ્રમાધે. ॐ शान्ति સં. ૧૯૬૮ ક્ાગણુ સુદિ ૧૭ શુક્રવાર. પાસ. For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy