SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ વી, ૬ નાગેશક્તિ સહજ નિજમાં, કર્મને બધા નાસે. પોતાને જે સહજ સુખનું દાન પિતેજ દાની; ક લેક્તા નિજ ગુણતણે, આત્મભાવે રમ્યાથી. જે જે અશે નિજ ગુણતણે, છવક કહાવે; જે જે અંશે નિજ ગુણ રમે, ધર્મ છે તેજ અંશે. જે જે અંશે પરગુણું રમે, ધર્મને અંશે બ્રશે. જે જે અશે નિજ ગુણતણું, ધૈર્ય સાચું પ્રકાશે; તે તે અંશે ચરણ ગુણને, શુદ્ધ આનન્દ ભાસે શ્રદ્ધા જ્ઞાન ગ્રહણ કરીને, શુદ્ધ ચારિત્ર ધારા, પામે મુક્તિ સુખમય સદા, દુઃખનું નામ ના જ્યાં પિતાના જે અનાવધિ ગુણ, વ્યક્ત ભાવે કરી લે; દુની સકલ રચના, સશુણોથી હરી લે. છે રે તું દુઃખ હર સદા, શર સાચું જગાવી, “બુધ્ધિ ”ની હૃદય પુરણ, મોક્ષની ચાવી આવી. ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ ફાગણ સુદિ ૧૨ ગુરૂવાર પાછા માજિ. મંદાક્રાંતા– લાગે છે ગિરિવર ઘણા, દૂરથી તે મઝાના પાસે જાતાં કઠિન પથરા, સાર દેખાય ના કે. ઇન્દ્રિયના સકલ વિષયે, દરથી છે મઝાના; ભોક્તા થાતાં સુખ નહિ જરા, સત્ય સિદ્ધાંત એ છે. જેને માટે સકલ દુખડાં, પ્રાણિયે સંવહે છે, લજજા મૂકી પ્રતિદિન થતી, જેથકી નીચ સેવા. તે તે ભાવે કદિ યદિ મળે, શર્મ થાતું ન કિચિત * ધારી અનુભવ ઘણે; મુક્તિનો માર્ગ લેજે, આડા મોટા ગિરિ બહું પડયા, હિમ ઝાઓ ઘણે જ્યાં ૧ For Private And Personal Use Only
SR No.008614
Book TitleKavya Sangraha Part 7
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy