SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ( ૬૮૮ ) सेवा पूजा च कर्तव्या सद्गुरोर्भावतः सदा । मानसत्कारसंहर्षात् कर्तव्यं विनयादिकम् सद्गुरोर्भक्तिसेवादि - कर्मकारकसज्जनाः । लभन्ते सम्पदः सर्वा ज्ञाननिर्धूतकल्मषाः आज्ञया सद्गुरोर्लोकाः कर्म कुर्वन्ति ये सदा । लभ्यन्ते सम्पदः सर्वाः प्राप्तसज्ज्ञानलोचनैः सद्गुरोः सम्मतिं प्राप्य शिष्याः सद्धर्मपालकाः । आत्मोन्नतिं परां लब्ध्वा मुच्यन्ते सर्वबन्धनात् શ્રી ક્રમ ચૈાગ ગ્રંથ-વિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 弱 ! ૨૨૬ ॥ ॥ ૨૩૭ ।। ॥ ૨૨૮ ॥ ॥ ૨૩૨૬ ॥ શબ્દાસહ સંક્ષિપ્ત વિવેચન—-વૈયાનૃત્યાદિ સત્કૃત્ય જેને છે એવા અને કૃતજ્ઞતાગુિણ્ણાએ યુક્ત એવા મનુષ્યએ પૂર્ણ ભક્તિથી આત્મજ્ઞાનપ્રદ સદ્ગુરુ સેવવા જોઇએ. જેણે આત્મજ્ઞાન આપ્યું તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યું એમ અવોધવું. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણુ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી. કૃતજ્ઞતાદિ ગુણોવડે સહિત અને વૈયાવૃત્યાદિગુાવડે જેઓ યુક્ત થએલ છે એવા કર્મયાગીઓવડે આત્મજ્ઞાનપ્રદ ગુરુ સેવાય છે. માન—સત્કાર સાથે હર્ષોંથી અને ભાવથી શ્રી સદ્ગુરુની સેવા-પૂજા કરવી જોઇએ અને તેમના ચેાગ્ય એવા વિનયાદ્રિક કર્મ કરવાં જોઇએ. મર્ષિયાએ સદ્ગુરુની સેવા-પૂજાતિમાં અન ંત લ દર્શાવ્યું છે. સંસ્કૃત ગુરુગીતાનું સ્મરણ મનન વાચન કરીને શ્રી સદ્ગુરુ સાહેબને વિનય વગેરે કરવામાં અંશ માત્ર ન્યૂનતા સેવવી નહીં. સદ્ગુરુની ભક્તિસેવાદ્ધિ કરનારા સજ્જને આત્મજ્ઞાનવડે પાપકર્માને હઠાવી સર્વ સ'પદાઓને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરુની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે અથવા જે જે અનુભવેા પ્રાપ્ત કરવામાં આવે છે તે શુભ ફુલને અર્પનારા થાય છે. શ્રી સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારીને તેમની સાથે તન્મય બની જાએ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમો અવગત કરી શકશે. બાહ્યના કરતાં વિશેષતઃ હૃદયથી ગુરુ આળખવા જોઇએ. ગાડરીયા પ્રવાહે ગુરુના શિષ્ય ભક્તો બનનારા અનેક મનુષ્યા હોય છે, પરંતુ શ્રી સદ્ગુરુના સદ્વિચારાના પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા હોય છે. જેઓએ ગુરુની પાસે રહીને જ્ઞાનરૂપ લાચન પ્રાપ્ત કર્યાં છે એવા ભક્તોવડે સર્વ પ્રકારની દ્રવ્યભાવરૂપ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિકવ્યવહારમાં અને ધાર્મિકવ્યવહારમાં સદ્ગુરુની સેવાવડે કમ યાગી બની શકાય છે અને સદ્ગુરુના આત્માને ઓળખી શકાય છે. સદ્ગુરુ પાસેથી પ્રતિનિ
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy