SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. આયુષ્ય પ્રગતિ થાય અને દુઃખાનેા નાશ થાય એવાં શુભ કર્માંને કરતાં કરતાં જ્ઞાની ને પૂર્ણ કરે છે. ભારતના કર્મચાગીના અને જ્ઞાનયાગીઓના શિશમણિ સર્વજ્ઞપ્રભુશ્રીમહાવીરદેવે આયુષ્યના અંત થતાં સોળ પ્રહર સુધી ધર્મદેશના દઈ જગજીવાના ઉદ્ધાર કરી શરીરના ત્યાગ કર્યાં હતા. તેઓએ કૃતકૃત્ય થઇ વિશ્વ મનુષ્યને જાહેર કર્યું છે કેછેલ્લી આયુષ્યની ષળપર્યંત પણ શુભ કર્મના યોગ ત્યજવા નહીં. શ્રીમહાવીરપ્રભુના શિષ્ય ગૌતમસ્વામીએ પણ છેલ્લા સમય સુધી ભગવાને સદુપદેશ દઇ જ્ઞાનયેાગીની કર્મ ફરજને અદા કરી હતી, ત્રયેાદશ ગુણસ્થાનકવસિસ તીર્થંકરાસમા મહાદેવે પણ વીતરાગ અન્યા છતાં શુભકના ત્યાગ કરતાં નથી તે અન્યજીવાએ શુષ્કજ્ઞાની બની કેમ શુભપારમાર્થિક આવશ્યક કના ત્યાગ કરવા જોઇએ ? અલબત્ત ન કરવા જોઇએ, જ્ઞાની–કમ્ - ચેાગીના જીવને એક શ્વાસોચ્છ્વાસ પણ જગતની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભ વિચાર વિના જતા નથી. આ વિશ્વમાં જ્ઞાનીકર્મચાગી મહાત્માએ સર્વ કઇ કરે છે છતાં કરતા નથી અને અજ્ઞાનીએ માહથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં તે મેહુકિતથી કર્તા છે, માટે અજ્ઞાનદશા-મહદશાના ત્યાગ કરી સર્વ શુભ કર્મોને કરવાં જોઇએ. મૂઢમનુષ્યાના જ્ઞાનીગુરુએ છે. મૂઢમનુષ્યાનાં હૃદયને શુદ્ધ કરવાં એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આત્મજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસત મૂઢ મનુષ્યાને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભકિતદ્વારા માહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનને પવિત્ર કરવા, અજ્ઞાની મનુષ્યથી જ્ઞાનીને, તેને શુદ્ધ કરતાં પણ ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાનીઓના દોષો ધાવાને જ્ઞાનીએ ધામીની પેઠે સદા કર્તવ્યકમને કરે છે. જ્ઞાનીઓના ઉપકારના બદલા વાળવાને કદાપિ અજ્ઞાનીઓ શિકતમાન થતા નથી. મૂઢ મનુષ્યાએ જ્યાં સુધી મહાસકિત ટળી ન હોય અને નામરૂપ બાહ્યજગત્માંથી અહંમમતા ટળી ન હોય ત્યાં સુધી પગલે પગલે આત્મજ્ઞાની મહાત્માઓની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી અને આસક્તિભાવ ટાળવાને જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે જેથી દરરાજ તેઓ આત્મજ્ઞાની પ્રાપ્તિમાં આગળ વધી શકે. મૂઢ મનુષ્ય એક શ્વાસાćાસે પણ કઇનુ કઇ કર્મ કર્યાં કરે છે, પરંતુ તે અજ્ઞાન માહાસકિતથી ઉટીયાનુ કુટીયું કરી નાખે છે અને જ્યાંથી છૂટવાનું હાય છે ત્યાં જ તેએ ખાય છે. નિર્માંહુ ધર્મના માર્ગમાં તેઓ માહને ધારણ કરે છે અને સામાન્ય ખાખતામાં રાગદ્વેષ વધારીને યાદવાસ્થળી કરી દે છે. મૂઢ મનુષ્યને નામરૂપના અત્યંત મેહુ હાય છે તેથી તેઓ પ્રભુ અને ગુરુની આાધનામાં પણ મેહને પ્રકટાવી સમહદશાના ખેલે ખેલે છે. માહી મનુષ્યા વાનરાના જેવા હાય છે. વાનરા લવાળાં વૃક્ષેા પર આરાહીને ખાવાના કરતાં ઘણાં કળાને હેઠળ પાડી દે છે. અજ્ઞાની માહાસકત મનુષ્યા, પ્રભુના દેરાસરામાં, ગુરુના સ્થાનામાં, ધર્મસ્થાનામાં અહુંમમતાથી કલેશ કરે છે અને મન્દિરા વગેરેને પણ વહેંચી લેવા જેવી મૂઢદશાને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy