SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨ ) www.kobatirth.org શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ה2 શબ્દાઃ—જેનાથી રાગદ્વેષના ક્ષય થાય અને સર્વ જીવાની ઉન્નતિ થાય તથા આત્મત્ક્રાન્તિ નિત્ય થાય તે તે શુભ કર્મને નિત્ય કરવુ જોઇએ. વિવેચનઃ—આત્માની સર્વ શક્તિયાને પ્રગટ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું પરિપૂર્ણ સ્વાત્ક્રાન્તિ અવમેધવી. સર્વ જીવાની યથાશક્તિ ઉન્નતિ થાય અને સ્વાન્નતિ થાય અને જેનાથી રાગદ્વેષને ક્ષય થાય એવુ શુભ કર્મ કરવું જોઇએ. પેાતાના આત્માની અને અન્યાના આત્માઓની અવનતિ થાય તે માટે દુષ્ટ પાપી લેાકે અશુભ કર્મ કરે છે; જેથી કામક્રોધવાસનાના તાબે થવાથી સ્વપરની પડતી કરી શકાય છે. મહાભારતના યુદ્ધથી ભારતવાસીઓની પડતી થઇ તેથી અધુના પણ ભારતવાસીએ ઠરીને સ્વસ્થાને બેઠા નથી. હાલમાં યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે, તેથી સ્વપરની અવનતિરૂપ લને તે પ્રાપ્ત કરે છે; અને તેનું ભવિષ્યમાં મહાભારત યુદ્ધના જેવું પરિણામ થવાનું. પોતાના આત્માના જ્ઞાનાદિચુણાની જે જે કર્યું કરવાથી હાનિ થતી હોય તે સ્વધર્મ નથી પણ જેનાથી સ્વાત્માની શક્તિયાના પ્રકાશ થાય છે તે સ્વધમ છે અને જેનાથી સ્વાત્માની શિતયાના નાશ થાય તે રાગદ્વેષાદિદોષરૂપ પરધર્મ છે. સ્વધમ કરવામાં મરણુ શ્રેય છે અને રાગદ્વેષાદિમેહરૂપ પરધમ માં જીવવું તે અશ્રેયસ્કર છે. માયા ( અજ્ઞાન ) પ્રકૃતિ યાને જ્ઞાનાવરણીયાદિ ધર્મ છે તે પરધર્મ છે. બ્રહ્મ, ચેતન, પરમાત્મા, ચેતનને સ્વસ્વભાવરમણુતારૂપ સ્વધર્મ છે; પેાતાની ચેાગ્યતા પ્રમાણે કર્મ કરવાં તે સ્વધર્મ છે અને યોગ્યતાવિના અધિકારવિના અનાવશ્યકકમ કરવાં તે પરધર્મ છે. દેશની પડતી થાય, ધર્મની પડતી થાય, સમાજની પડતી થાય, સંધની પડતી થાય, કુટુંબની પડતી થાય, વર્ણાની પડતી થાય, અને પેાતાની પડતી થાય એવાં જે કર્યાં હાય તે શુભ કમ ગણાય નહી. જેનાથી સમાજમાંથી નૈતિક તત્વોને નાશ થાય એવાં કર્માને શુભક કથાય નહી. વિદ્યા, જ્ઞાન, યોગ, ભક્તિસેવા, શારીરિક બળવૃદ્ધિ, દાન વગેરે શુભ ગુણાને જે નાશ કરનારાં કર્માં હેાય તે શુભ કર્મમાં ગણાય નહી. જે કર્મથી રાગદ્વેષની વૃદ્ધિ થાય અને નાસ્તિકતાની વૃદ્ધિ થાય તથા જેથી અન્ય લેાકેાને દરેક જાતની ઘણી હાનિ થાય તેને અશુભ કર્મ થવામાં આવે છે. સર્વ વિશ્વવતિ મનુષ્યા, પશુઓ પંખી વગેરેના ભલામાં જે ભાગ લેવાનાં કર્યાં હોય છે તેને શુભકમ કથવામાં આવે છે. દેશની, સમાજની, સંઘની, કામની ઉન્નતિ કરનારાં ગુરુકુલા, પાઠશાલા, બ્રહ્મચર્યાશ્રમ, વિજ્ઞાના લય વગેરે જ્ઞાનવર્ધક કર્માંને શુભકર્મ કથવામાં આવે છે. રજોગુણી અને તમેગુણી વિદ્યાને પરિહાર કરીને જે સત્ત્વગુણી વિદ્યાશક્તિવૃદ્ધિકારક કર્યાં છે તેને શુભ કમ કથવામાં આવે છે. સમાજની, સંઘની, ધર્મ સામ્રાજ્યની, ધર્મ અને કામની જેનાથી પડતી થાય એવાં પિરણામ થતાં અસુંદર કર્મોને અશુભ કર્મ કથવામાં આવે છે. ભૂતકાલમાં જે જે કર્માએ દેશની સમાજની સંધની ઉન્નતિ કરી હોય અને વર્તમાનમાં તેમાં સુધારા કર્યા વિના ચડતી ન થતી હાય તે તે વર્તમાનકાલમાં અશુભકર્મ કથવામાં આવે છે; માટે દ્રવ્યક્ષેત્રકાલભાવથી,
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy