SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમય ગુમાવવા માટે એકાંત પથારીમાં બે અણુ ઢાળ્યાં નથી અથવા જેમણે પિતાના આત્માને ઓળખવા માટે અંતરમાં કોઈ પણ વિચાર કર્યો નથી તેવા મનુષ્યો ઉત્તમ છે છે જિંદગીને હારી જાય છે. “મનુષ્ય આત્માની વાસ્તવિકતાને પિછાણી શકતા નથી એ પૂર્વજન્મના કર્મોનું આવરણ છે; માનવી કઈ કુદરતની અને સમાજની અસહાય કૃતિ નથી; મનુષ્ય શક્તિને સદુપયોગ કરે તો તે આધ્યાત્મિક જીવનને સંદેશવાહક છે; વિશ્વ ઈતિહાસના નાટકમાં તે અગત્યનો ભાગ ભજવે છે અને આસુરી શક્તિને તાબે થયા વિના તે શુભ કર્મો કરે છે અને પોતે જ પિતાના ગુણેને વિકાસ કરી શકે છે; આધ્યાત્મિક જીવન માટે તેણે અવિશ્રાંત યુદ્ધ ચલાવવાનું છે. કારણ આત્માનું બળ અધ્યાત્મવાદમાં છે.”—આ સર રાધાકૃષ્ણના શબ્દો તરફ વિચારીએ છીએ ત્યારે આ શ્રી બુદ્ધિસાગરજીનું આધ્યાત્મિક અને યોગીજીવન પિતા માટે અને પર માટે કર્મવેગનું વિપુલ સાહિત્ય સર્જવાની શક્તિ પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય નથી. માત્ર ભૂતકાળ તરફ મોઢું રાખી જોનાર ચેતનહીન છે; આજમાં જીવનાર પ્રાણ વાન અને એથી યે વિશેષ આવતીકાલમાં જીવનાર વધારે પ્રાણવાન; ગતભૂતકાળને લાભ ઉઠાવવો જરૂરી છે પણ એવું તે ભાવિ તરફ અને જીવવું વર્તમાનમાં”— આ પં, જવાહરલાલના શબ્દો તરફ વિચારતાં સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ છે જૈનજીવન વર્તમાનમાં કેવું આચરવું, ભૂતકાળની સાહસિક કર્મવીર અને ધર્મવીર તિ વ્યક્તિઓનાં દાંતને આદર્શ તરીકે રાખવા અને ભવિષ્યમાં કેવું જીવન ઘડતા રહેવું-એ આ કર્મયોગ ગ્રંથમાં સુંદર રીતે પ્રતિપાદન કરેલું છે; એમણે પિતાના એક અન્ય ગ્રંથમાં કહ્યું છે કે “રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; બુદ્ધયબ્ધિ પ્રભુ મહાવીરનાં, તે જગમાં વ્યાપશે.”—આ તેમની માનસજન્ય આર્ષદૃષ્ટિ (Psye. hogenic Clairvoyance) વર્તમાનમાં સાચી પડેલી જોઈ શકીએ છીએ. પ્રસ્તુત કર્મ ગ્રંથ સ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરજીએ સ્વતઃ સર્જન (Self-Creation) કરે છે; આ ગ્રંથમાં કર્મપ્રકૃતિનાં બંધ ઉદય ઉદીરણ સત્તા વિગેરેની હકીકત નથી પરંતુ લેમાતિલકે જેમ ભગવદ્ગીતા ઉપર કર્મવેગનું તેલ ૧ સ્વ. આ થી બુદ્ધિસાગરજીના કર્મયોગ ગ્રંથના છપાતાં છુટાં ફેર્મો લે. મા. શ્રી તિલકને જોવા બે કલાયા પછી તેમને પ્રત્યુત્તર પ્રસ્તુત કર્મયોગ ગ્રંથ માટે આ રીતે હતે – Had I known in the beginning that you are writing this Karmyoga, I would not have written mine-etc. Mandley Jail-( Sd. ) B. G. Tilak. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy