SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક્તિમંતની કિંમત. ( ૧૧૫ ) जगत्मा जीते शक्तिमन्त. જગતમાં. જગતમાં ૧ જગમાં. ૨ જગતમાં. ૩ જગતમાં. ૪ જગતમાં. ૫ જગતમાં. ૬ જીતે શકિતમત, જગતમાં જીતે શકિતમન્ત; નિર્બલ પામે અન્ત. કાયિક વાચિક શકિતથીરે, દુર્બળવર્ગ જીતાય; વ્યષ્ટિમાં સત્તાવડેરે, સ્વતને જીવાય. તંત્રયંત્રના બળથકીરે, પૂલ વિવે જય થાય; માનસિક મંત્રોવરે, સત્તા વિશ્વ સુહાય. કાય બળે કેશરી જુઓરે, વનમાં કરતા રાજ્ય; હાનાં પક્ષી પર જુઓ રે, રાજ્ય કરે છે બાજ. સવ શક્તિ ભેગી થતાંરે, સંપે જગ રહેવાય; પૃથફ શક્તિ સહુ થતાંરે, નહિ અસ્તિત્વ રખાય. બળ વિના શી બહાદુરીરે, નિર્બલ મૃતક સમાન; ક્ષીણુ બળે બહુ જાતનાંરે, રહ્યાં ન નામ નિશાન. મેળવવી સહુ શક્તિયોરે, એ છે સાચે ધર્મ, ધમ શૂરાને જાણવોરે, નિર્બલ લહે ના શર્મ. રલ વિશ્વ પર ભેગરે, સત્તા સબળા લેક; નબળા જન કચરાય છેરે પાડી મોટી પિક. સત્વગુણી કબુતર જુએરે, પામે બાજથી નાશ; જુઓ મગર જલમાં કરેરે, માછલીઓને ત્રાસ. નિજ રક્ષણ શક્તિ વિનારે, બનતે માનવ દાસ; સત્તા વિણુ માનવ ખરેરે, ધર્મ ન રક્ષે ખાસ. શક્તિ વિના શું જીવવું રે, શક્તિ વિના ક્યાં માન? શક્તિ વિના ક્યાં બોલવુંરે, શકિત વિના શું દાન. સર્વ કળાઓ શક્તિનીરે, ખીલવતા જન જે; વિશ્વ વિષે જીવી શકેરે, પામે અન્યથા છે. શકિતદેવી પ્રકટાવતાંરે. હવે નહીં જગનાશ; વાસ્તિવરક્ષણવડેરે, પામે શર્મ વિલાસ. કાંટાની વાડોથરે, ખેતર-રક્ષા થાય; રક્ષક વાડ વિના અહોરે, ખેતર કેવું જણાય ! ધર્મક્ષેત્ર સંરક્ષવારે, શક્ત જનની વાડ; કરતાં ધર્મ જીવી શકેરે, સમજે શક્તિની આડ. જગતમાં. ૭ જગત્માં . ૮ જગતમાં. ૯ જગતમાં. ૧૦ જગતમાં. ૧૧ જગમાં. ૧૨ જગતમાં. ૧૩ જગમાં. ૧૪ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy