SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબેધ-અ. અઘટિત ઘટના અકલ કલપના, અકસ્માત કમે પ્રગટાય; અણચિંતવ્યું જે આવી પડે ત્યાં શુભાશુભ કર્મોને ન્યાય. ૨૪૯ અશુભ કર્યો તે છે પાપે, શુભાકર્મો તે પુય પ્રમાણ અશુભ વિચારે પાપને બંધ જ, સારા વિચારે પુણ્ય છે માન.ર૫ના અશુભ પરિણતિ-પાપ વિચારે, શુભ પરિણતિ છે પુણય વિચાર અશુભ કષાયે પાપને બંધ છે, શસ્ય કષાયે પુણ્ય છે ધાર.મારપ૧ અશુભને શુભ ત્યાં ન કષા, શુદ્ધવિચારે પ્રગટે મુક્તિ અશુભ શુભની વૃત્તિ વિના તે, શુદ્ધ ઉપગે આતમ મુક્ત.રપરા અશુભ શુભ જે મનવૃત્તિ નહીં, જીવન્મુક્ત પ્રભુતા ત્યાંય; અગી આતમ કાર્ય કરે પણ, સમભાવે વતે છે ત્યાંય. તો ૨૫૩ . અનુપગે અધર્મબંધ છે, ઉપગે છે આતમ ધર્મ અનુપયોગી રહે ન આતમ!!, ઉપગે આતમ છે અકર્મ. પ૨૫૪ અનુભવ જ્ઞાની ગીતાર્થ ગુરૂની, એક ઘડીની સંગત થાય, અનંત ભવનાં કર્મનાં બંધન, છૂટે સમ્યગદયા ન્યાય ૨૫૫ અદ્વૈતવાદને દ્વૈતવાદને, સ્યાદ્વાદે જ ખુલાસે થાય, અત ત એ બે વાદે પણ, અનેકાંતદષ્ટિમાં સમાય છે ર૫૯ અભેદ ભેદ એ બે વાદે પણ, અનેકાંતરષ્ટિમાં સમાય, અનેકાનંદષિના જ્ઞાનમાં, સરે દર્શન સમાઈ જાય છે ૨૫૭ અનેકાન્તદષ્ટિએ સમ્યગ જ્ઞાની તેઓ જૈન ગણાય; અરિ! અંતર્ગત રોગ રોષને હણને અત્તપદને પાય છે ૨૫૮ અનેકાન્ત દષ્ટિથી સઘળા, મિથ્યાવાદ કદાગ્રહ જાય; અપેક્ષા સાતનાની સર્વમાં, સમજાતાં હારિ હણાય છે ૨૫૯ છે અનેક એકાદિ ઈશ્વરના –વાથી જે ધાર્મિક ભેદ, અનેકાન્ત દષ્ટિમાં સમાતા, સાપેક્ષાએ રહે ન ખેદ છે ૨૬૦ અક્ષય આત્મઅસંખ્યપ્રદેશ, એક બીજાથી થાય ન ભિન્ન અવ્યય તેમ અનાદિ અનંતજ, સમજે તે નહીં રહેતે દીન શારદા અપવાદે ઉત્સર્ગે જેઓ, જાણે ધર્માચાર વિચાર અનેકાન્તનય જ્ઞાની ગીતાર્થ જ, જેને તે થાતા નિર્ધાર ૨૬૨ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy