SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) કાકાવલિ સુધ-અ અનીતિનું વર્તન નહીં ધરવું, અનીતિથી અંતે છે નાશ અવળા પન્થ ડગલું ન ધરવું, અન્તમાં ધરમુખ વિશ્વાસ છે ૧૧ અક્કલ બડી પણ ભેંસ ન મટી, અક્કલની કિંમત નહીં થાય; અજ્ઞાનીના પ્રભુ થતાં દખ, શાની દાસ થતાં સુખ હાય.૧૨ અશકય છે નહીં મનુષ્યને કંઈ, અલભ્ય નહીં કંઈ જગમાં જોય; અજરામર પદ માનવ પામે, માનવ-પ્રભુ પ્રતિનિધિજ હાય. ૧૩ અમર અજર આતમ નિજ જાણે, દેહ પ્રાણનું મરણું જાણુ અકળ કળા-આતમપ્રભુની છે, અખંડ અવિનાશી તું માન. છે ૧૪ . અજિતનાથ બીજા તીર્થકર, અછત બને છતી મન કર્મ અચરિજનહીં જ્ઞાને જગમાંહી, આતમ!! કરશો નહીં અધર્મઃ ૧પ અચંકારીભટ્ટપેકે, ક્ષમા અને સમતાને ધાર; અતિસુક્તક મુનિવરની પેઠે, પ્રતિકમણ કરશો નરનાર. . ૧૬ અણિક મુનિ પેઠે નિર્મોહી, દેત્સર્ગ કરીને થાવ! ! અવગુણ છાંડી ગુણને ધારે, અનંત જીવનને પ્રગટાવ!!. ૫ ૧૭ અરજી કરવી એગ્ય ન્યાયીને, અસ્થિર મનનો નહીં વિશ્વાસ, અયોગ્ય સાથે કરે ન સંબંધ, અજ્ઞાની છે જગમાં દાસ. ૧૮ અહંકારથી અનંત દુઃખે, રાવણ દુર્યોધનની પેર, અન્તરમાં 11 અવગુણ તારા, શાથી વતે છે અંધેર. અક્ષર જ્ઞાનથી કેળવાયેલા, માનવું તેમાં મોટી ભૂલ સદગુણને સદ્વર્તન જ્ઞાન, કેળવણીનું સાચું મૂલ્ય. અલ્લા કહેતાં મળે ન અલ્લા, મનમાંથી ટળતાં શયતાન, અલ્લા આતમ પોતે થા, મેહે ભૂલ કરે ઈન્સાન. ૨૧ અન્તરનાદ-અવાજ તે જાણે, અંતર પ્રગટે સાચું જ્ઞાન, અન્તર્નાદમાં ભૂલ ન પ્રગટે, સમજે નહી તેને અજ્ઞાન. રરા અજગર સરખું ધરે ન આળસ, આળસથી છવંતાં નાશ અનુવમી વાતેડુ જાણે, આફતમાં ઉદ્યમ સુખવાસ. પારકા અઝષ વ્યસનથી હિંદને ચીનની, પાયમાલી થઈ પડતી જાણ અહીષ આદિ દુવ્યસનથી, નાસે તન ધન મનને પ્રાણ પરજા (૧લા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy