SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमज्जैनाचार्य बुद्धिसागरसूरि रचित. कक्कावलिसुवोधग्रन्थ. प्रणम्य श्री महावीरं, सर्वज्ञं परमेश्वरम् " ૫ ૧ k जिनेन्द्रं वीतरागं च, सद्गुरूं सुखसागरम् ॥ १ ॥ कावलि सुबोधाख्यं ग्रन्थं करोमि प्राकृतम् बालानां सत्यबोधार्थ, सर्वशिक्षामयं शुभम् ॥ २ ॥ અ આ અડિત દેવને ધ્યાવે, અડુ અહુ જપયા જાય; અરિહુ તને સમજી જ્ઞાને, જયત સઘળાં નાસે પાપ અજ્ઞાની રહેવું નહીં આતમ !!, સત્ર દુ:ખ હેતુ અજ્ઞાન; અજ્ઞાની–પશુ સરખા જાણા, અજ્ઞાને ભદુ:ખ ની ખાણુ, અરૂપી આતમ તત્ત્વમસિ તુ, આતમ !! આપેાઆપ ઉદ્ધાર; અખંડ અવિનાશી અજ અક્ષય, અનત ગુણુ પર્યાયાધાર. ।। ૩ । અક્ષર અજર અમર આતમ એક, ભણતાં ગણતાં થાય એક; અનેક એક સ્વરૂપે આતમ, આનદરૂપી કરેા વિવેક. '૪ ॥ For Private And Personal Use Only u s u અન્યા આગળ આરસી ધરવી, બહેરા આગળ જેવું ગાન; અજ્ઞાની આગળ તમ જ્ઞાની, અજ્ઞાનીને હાય ન સાનં, અન્ધકાર સરખું' અજ્ઞાન, અજવાળા સમ જાણ્ણા જ્ઞાન; અન્તર્ આત્મસ્વરૂપે રહેતાં, પરમાતમ પ્રગટે નાણુ, અજપાજાપ તે આત્મસ્મરણુતા, અનહદધ્વનિ, અંતર્ ઉપયેગ; આધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને, સમજી સાથે અનુભવયેાગ. ॥ ૭ । અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનુ, નિર્વિકલ્પ છે જ્ઞાન પ્રમાણ; અન્તર્ આતમ આનંદ રસના, સાગર ઉલટે એવું ભાન. અનુભવ પચ્ચીશીજ રચીને, આમાનુભવ આપ્યું જ્ઞાન; અનુભવ જ્ઞાન પ્રમાણુ છે સાચુ, અંતર્નાદ તે સાચુ ભાન. [૫ ૯ ૫ અનેક એક સ્વરૂપી આતમ, પર્યાંય દ્રવ્ય નયે છે એશ; અસત્ય નહીં વહેવું ને કરવુ, અસત્યમાં છે દુઃખા ફ્લેશ. ૧૦૫ ક hat - ॥૫॥ ॥૮॥
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy