SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬ ) કક્કાવલિ સુમેધ–ભ. ૫૩ા ૫૩ણા ૫૩૫ us! ભયથી ડરતાં ભાગી જાતાં, ભય સામે આવી દેખાય; ભયની સામે કુસ્તી કરતાં, ભીતિ દુઃખા ભાગી જાય. ભીતિ વિચાર દે !! નહિં કેાને, મૃત્યુની ભીતિ નહિ આપ ! !; ભય પમાડી નબળાઓને, દુ:ખનું કારણ લેશ ન છાપ !!. ભય ટળતાં નિર્ભયતા પૂરી, નિર્ભયતાથી સુખને શાંતિ; ભીતિના વિચારે સઘળા, ભયકાામાં મેાહની ભ્રાંતિ. ભલા ભલા પણ ભયને પામે, મૃત્યુ સામું જબ દેખાય; ભય નહિં પાસે મૃત્યુ દેખી, તમ તે જ્ઞાની ભક્ત સહાય. ભાગી જા !! નહિં ભયથી જ્યાં ત્યાં, થનાર હાય તે નિશ્ચય થાય; ભાગી જાતાં ભય નહિં ટળતા, એવું અંતમાંહી લાવ્ય !!. ભયની મેાટી ભૂલ ભૂલામણી, ભલા ભલા ત્યાં કરતા ભૂલ; ભયને સર્વપ્રકારે ત્યાગી,-આત્મપ્રભુમાં થા!! મસ્જીä. ભય છે સારા ખાટા જગમાં, પાપથી અને પાપ નિવાર ! !; ભીતિ ધર ! ! નહિં ધર્મ કરતાં, પાપથી ડરવું તે સુખકાર. ૫૪રા ભયથી હિંસા ભયથી જૂઠું, ભયથી ચારી કરવું થાય; જય ત્યાગ્યાથી હિંસાદિક નહીં, ભય ટળતાં પ્રભુમાંહી ભળાય. ૫૪૩૫ ભણતર ભણુ !! નહિં ભયનું કયારે, નિર્ભયતાનું ભણતર ધાર ! !; ભણવું ગણવું નિર્ભય થઇને, મૃત્યુ ભયને તજ !! અહંકાર. ૫૪૪૫ લીતિના આચારો ખાટા, ભીતિથી વિશ્વાસ હણાય; ભીતિથી નિર્મૂલતા પ્રગટે, ભીતિ મડદા સમી ગણાય. ભયને ત્યાગી નિર્ભય થા ! ! ઝટ, મૃત્યુ ભયને દૂ૨ નિવાર ! !; ભાવી ભાવ અને છે સર્વે, ભય મળે નહિં શાંતિ લગાર. ૫૪ll ૫૪મા F For Private And Personal Use Only શાળા im ભાળા થઈને ભય શું કર ! ! તું, આતમ ઝટપટ નિર્ભય થાય ! !; ભાવી આગળ ભય શું કરતા, નિર્ભયતાની ભાવના ભાવ ! !. ૫૪ળા ભયથી ભરમાઇશ નહિં કયારે, ભય પમાડે તે કર !! દૂર; ભાવી ભાવ હશે તે થાશે, મનમાં નિશ્ર્ચય ધર !! ભરપૂર. ભાવી ભાવ પ્રમાણે થાતું, બીવાથી નહિં જીત્યું જાય; ભયથી ન્યારા આતમ માની, જ્ઞાની નિર્ભયતાને પાય. ૫૪૮ાા જા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy