SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુમધ–ભ. ॥ ૨૨ ૫ ૨૫ના ૫૨૮૫ ભીતિ દે!! નહી કેને ક્યારે, ભીતિ તે હિંસાનું કાજ; ભીતિ દેતાં ભાતિ થાવે, ભીતિ તે હિંસા સામ્રાજ્ય. ભય પમાડે। !! નહી જગ કેને, મૃત્યુ ભીતિ લેશ ન આપ !!; ભીતિ નહીં મૃત્યુસમ કેાને, મૃત્યુભય મહાદુ:ખની છાપ. ૫ ૨૩ ॥ લયથી કેાઈને મળે ન શાંતિ, ભય દેવાથા મૃત્યુ થાય; ભય પામેલાં લેાકેા ઉગારા ! !, નિર્ભયતાથી સુખ સુહાય. ૫ ૨૪ ૫ ભય નહિં ધરવા મૃત્યુ થતાં પણ, નિર્ભયતાથી કર ! ! સૈા કાજ; ભીતિ છે હિંસાનું કારણ, ભીતિથી દુ:ખી છે સમાજ. ભય કરતાં હિંસા ફળ પામીશ, ભયથી ભીતિ ફ્ળ નિર્ધાર; ભય આપે !! નહિ શત્રુને પણ, ભયથી મૃત્યુ થતું મન ધાર!!. ૫રંદા ભીતિમાંહી દુ:ખ વસે છે, ભીતિનું કારણ અજ્ઞાન; ભીતિનું કારણુ મમતા છે, ભીતિ દેનારા શયતાન. ભીતિ શંકાથા મૃત્યુ છે, ભીતિથી છે દેહ વિનાશ; ભીતિ જેને લેશ ન લાગે,-તે જ્ઞાની છે અવધૂત ખાસ. ભીતિ સર્વજીવાની ટાળેા !!, અભયદાનથી જીવ ઉગાર !! ; ભીતિ જ્યાં ત્યાં મન નિર્બળતા, પ્રભુ ભજનથી ભીત નિવાર!!. ૫ ૨૯ ૫ ભીતિ મૃત્યુપ્રદ નહિ આપેા !!, ભયની વૃત્તિને સંહાર !!; ભીતિ પમાડી ભયને પામીશ, ભય પામેલાં લેાક ઉગાર ! !. ૫૩૦ના ભરામે ધર !! તું પ્રભુના પૂરા, કર્મવિના નહિં મૃત્યુ થાય; ભીતિ પર ! ! નહિ કેની ફ્રાગટ, ભીતિથી નહિં શાંતિ પાય. ભીતિ ધરે છે ફાગટ શાને,-કમેં લખ્યું તે નિશ્ચય થાય; ભીતિ કરતાં વળે ન કાંઇ, ભીતિ તે પ્રભુ પ્રેમે જાય. ભીતિથી કાર્યો નહિ થાતાં, ખીકણથી શું ? જગ જીવાય; ભીતિ મૃત્યુની પણ ધર ! ! નહીં, નિર્ભતાથી જીવ્યું જાય. ૫૩૩ ભયથી આયુષ્ય વીર્ય ઘટે છે, એકદમે મૃત્યુ થઇ જાય; ભીતિની કન્નેિ રીતિ ધર !! નહિં, ભીતિ એ છે મૃત્યુ ઉપાય. ૫૩૪ના ભરાસા ધર ! ! તું પ્રભુને પૂરા, ભયથી ક્યાં તું હાંી જાય; ભય તજીને ચાલે !! આગળ, નિર્ભયતામાં શાંતિ સહાય. રૂપા For Private And Personal Use Only ( ૩૦૫ ) ॥ ૨૭૫ ૫૩૧ાા શાપુરા
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy