SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૦) કકાવલિ સુબોધન. નિબળ તે કામી ને દ્વેષી, દેહાસક્તિતણું ધરનાર; નિબળ તે કરવામાં બીવે, નિર્બળ અતિસ્વાથી નરનાર. ર૭૦ નિર્બળ તે નિંદક કામીને, ધર્મ દ્રોહ આદિ ધરનાર; નિર્બળ તે અજ્ઞાની વહેમી, નાસ્તિક મૂઢ ને પાપાચાર | ૨૭૧ | નિર્બળ તે નિજ ફર્જ ધરે નહિ, કર્તથી થાતે ભ્રષ્ટ ; નિર્બળ તે જગમાં નહીં જીવે, માને જ નહિં પ્રભુ અદષ્ટ. ર૭૨ા નિર્ભય થઈને જી ! ! આતમ !!, ભય ધરવાથી નહિં જીવાય; નિર્ભય થઈને જીવતાં મરતાં, આત્માનંદપણે વર્તાય. | ૨૭૩ છે નિર્મોહી થઈ જગમાં રહેવું, અનંત સુખનું એ છે ધામ; નિર્મોહી છે પ્રભુસમ મટે, ઉપકારી અંતર્ નિષ્કામ, ૫ ૨૭૪ છે નિર્મોહીનું સુખમય જીવન, પ્રગટાવે તે કેવળજ્ઞાન ; નિર્મોહી થાવાને માટે,-સે !! ધર્મગુરૂ ભગવાન ૨૭૫ છે નિર્લેપી થઈ કાર્યો કરતાં, જગમાં કયાંયે થાય ન બંધ; નિલેપી થઈ કાર્યો કરતાં, રાગ રેષનું રહે ન ઢ. ૨૭૬ નિર્લેપી થાવાને માટે, નભસમ આતમ શુદ્ધ વિચાર ! ! નિર્લેપી થાવાને માટે, ધારણા ધ્યાન સમાધિ ધાર !!. . ૨૭૭ નિર્લેપી થાવાને માટે, આતમને ધારે!! ઉપગ; નિર્લેપી જે મુકતપણાને-પામે છે ભેગવતાં ભેગ. - ર૭૮ નિર્લોભીને ધન નહિં બાંધે, નિર્લોભી જગ નહિં બંધાય; નિર્લોભી છે ઈથી મેંટે, પુદ્ગલ વસ્તુને નહિં ચહાય. છે ૨૭૯ છે નિર્લોભીને તૃણસમ સઘળું, સરખાં ભાસે મણિને ધૂળ નિર્લોભીને ધન સત્તાથી, થાય ન અંતરમાંહી ભૂલ. . ૨૮૦ છે નિર્વિકાર બનીને સંતે, પામ્યા પામે છે નિર્વાણ નિર્વિકાર બનીને સંતે, કરતા નિજ પરનું કલ્યાણ ૫ ૨૮૧ છે નિર્વિકાર બનીને સંતે, મોહને જતી સુખીયા થાય; નિર્વિકારી સંતે આગળ, મેહનું જોર કશું ન જણાય. ૨૮૨ છે નિવેદી તે કામને જીતે, નિર્વેદી તે જીતે રાગ; નિર્વેદી તે સર્વવિધ પર, અંતથી ધારે વૈરાગ્ય. + ૨૮૩ | For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy