SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુધ–ખ. ખટખટ થાતી બેન મેળે, એક વિષે નહીં ખટખટ થાય; ખટપટી જે મન, તે ખટપટ છે, ખટમલે નિદ્રા શાંતિન ન્યાય..૧૦ ખટરસ ખટરાગે નહીં શાંતિ, મેહ છે મનમાં તાવતુ જાણ; ખડખડ ભડભડ છે મન મોહે, ખડખડ હસતાં છે નિજ હાન, ૧૧ના ખદબદત મન દુર્ગણ દેશે, અનેક પાપોથી ગંધાય; ખાખાવીખી તેથી જગમાં, છની થાતી એ ન્યાય. ૧૧૧ ખમી ખાવું કરી ખામણાં સારાં, સર્વ જીવોને પ્રેમે ખમા !; ખમત ખામણ ગંગાનદી સમ–પવિત્ર કરતાં શુદ્ધિ હાવ. ૧૧રા ખર્ચે સારામાં તન મન ધન, ખોટામાં ખર્ચાઉ ન થાવ ! ખરાજાત ને ખર્ચની ઉપર, વધે તે કર વ્યાપારને દાવ. ૧૧૩ ખલીફ થા તું મન તન ઉપર, રાખજે સગુણ ઉચ્ચ ખવાસ ખવીસ થા નહીં અધર્મ કરવા, સત્યને જાણી ધર! વિશ્વાસ. ૧૧૪ ખસતું મૂકે આવે હસતું, ખસવું સોને સ્વભાવે થાય ખંજર ઘા સમગાલી (બી) વાક, રૂઝાતાં ફરીને ઉભરાય. ૧૧પા ખામોશ રાખી કર કર્તા , ખામીએ કર સમજી દૂર; ખુદાને રાગ ને રષ નહીં છે, અનંત જ્ઞાનાનન્દી નૂર. ૧૧૬ ખારી ભેંયમાં થાય ન આંબે, ખારીલામાં થાય ને પ્રેમ, ખાવિંદ સાથે કર ન ખરાબી, ખીદમત કરતાં અને ક્ષેમ. ૧૧૭ ખૂનને બદલે ખૂનથી લેતાં, પરંપરાએ ખૂન ને ખૂન, ખુન્નસનો બદલે છે ખુન્નસ, પુણ્યને બદલે છે પ્રતિપુય. ૧૧૮ ખુદાવંત કે સન્ત ફકીરે, અવધૂત ભેગીઓ મસ્તાન, ખુદા પરસ્ત છે આત્મજ્ઞાનીઓ, પામે છે અંતે નિવણ. તે ૧૧૯ ખુજલી ખણવાથી નહીં મટતી, ખણતાં ખુજલી વધતી જાય; ખુજલી સમ છે મૈથુન , ખસની ચૅળસમા દુખદાય. ૧૨૦ છે ખીલવટ કરજે સત્કાર્યોની, સત્યશોની જ્ઞાનની સાર; ખીજીશ નહીં નિદાકારકપર, ભૂલ હોય તે પ્રથમ સુધારશી.૧૨૧ ખાસડું મારજે નિજભૂલને, જેથી તું થાતે જ ખરાબ, ખાસ દેત કર સદગુણીઓને, માંદાને જેમ પાચક રાબ, ૧૨૨ા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy