SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) પરમપ્રભુ વીતરાગ રાગ ત્યાં શું કરે, દેખી ઈન્દ્રની શક્તિ કે સુર સહુ કરગરે; પ્રાણજીવન વીતરાગ હૃદયમાં મુજ વસ્યા, તે દેખી માહ ચેાધ કે સહુ ક્રૂ ખસ્યા. ગુણ-પર્યાયાધાર ! સ્મરણુ ત્હારૂં ખરૂં, ધ્યાન-સમાધિયાગે અલખ નિજ પદ વરૂ, પરમબ્રહ્મ ! જગદીશ્વર ! જય જિનરાજજી ! શરણે આવ્યા સેવક રાખેા લાજજી. વાર વાર શી વિનતિ જાણું! સહુ કહ્યું, વાર લગાડા ન લેશ દુઃખ મેં બહુ સધુ; બુદ્ધિસાગર સત્ય ભક્તિથી ઉદ્ધારો, વન્દન વાર હજાર વિનતિ એ સ્વીકારજો. १० शीतलनाथस्तवन. પ્રીતલડી ધાણીરે શીતલજિષ્ણુ દશું, પ્રભુવિના ક્ષણમાત્ર નહિ સાહાયજો; પ્રેમીવિના નહિ બીજો તે જાણી શકે, રૂપ પ્રભુનું દેખી મન હરખાયજો. અન્તરના ઉપયાગે પ્રભુજી દિલ વસ્યા, ભક્તિ આધીન પ્રભુજી પ્રાણ સનાથજો; અનુભવયેાગે રગ મઢના લાગિયા, ત્રણભુવનના સ્વામી આવ્યા હાથજો. For Private And Personal Use Only ૪ હું પ્રીતલી. ૧ પ્રીતલડી. ૨
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy