SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) કેવલજ્ઞાને રેય અનન્તા, સમય સમય પ્રભુ ! જાણે, અવ્યાબાધ અનતુ વીર્ય, સમય સમય પ્રભુ ! માણો હે ચિ. ૪ ઋદ્ધિ તમારી તેવીજ મારી, કદિય ન મુજથી ન્યારી; ચંદ્રપ્રભુ-આદર્શ નિહાળી, આત્મિક શદ્ધિ સંભારી હે ચિ. ૫ નિજ સ્વજાતીય સિંહ નિહાળી, અજવૃન્દગતહરિ ચે; નિજ સ્વજાતીય સિદ્ધ સંભારી, જીવ સ્વપદમાં વહેતે હે ચિ. ૬ અન્તર-દષ્ટિ અનુભવ–ાગે, જગી નિજ પદ રહિયે; બુદ્ધિસાગર પરમ મહદય, શાશ્વતલમી લહિયે હો ચિ. ૭ ९ सुविधिनाथस्तवन. ( નદી યમુનાને તીર–એ રાગ) સુવિધિજિનેશ્વર ! દેવ! દયા દીનપર કરે, કરૂણાવંત મહંત વિનતિ એ દિલ ધરે, ભવસાગરની પાર ઉતારે કર ગ્રહી, શક્તિ અનન્તના સ્વામી કહાવો છે મહી. તમને શું છે ભાર કહે રવિઆગળ, કવિ શે ભાર કે કુંજરને ગળે; કર્મતણે શે ભારે પ્રભુજી! તુમ છતે, સિંહત શે ભાર અષ્ટાપદ ત્યાં જતે. શું ખાતનું તેજ રવિ જ્યાં ઝળહળે, તેમ શું મેહનું જોર કે ઉપગ નીકળે; સસલાનું શું જોર સિહઆગળ અહે! અનેકાંત જ્યાં જ્યતિ એકાંતનું શું કહે. For Private And Personal Use Only
SR No.008596
Book TitleJineshwarstavan Chaturvinshtika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherJainoday Buddhisagar Samaj Sanand
Publication Year
Total Pages47
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy