SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १३६ ) સિદ્ધાંતને પરિચય – ... am-म ! (लव्यात्मा ) ! विद्यमान छ અધ:પતન, આપત્તિ અને પાપ જેને વિષે એવી મુક્તિરૂપ નગરી તરફ ગમન કરવામાં, અત્યંત અભિષ્ટ, તથા મહાવિશાલ અને ઈચ્છિત સ્થળે લઈ જવામાં અશ્વ સમાન વળી સ્પષ્ટ, તથા વિસ્તૃત હેતુઓ-કારણે તેમજ પ્રમાણેને ભજનારો ( અથવા શબ્દોથી સ્પષ્ટ અને અર્થથી વિકટ એવા હેતુઓના જ્ઞાનને ભજનારે ) તથા વિશાલ, તેમજ રક્ષણ-પાલન કરનારે, પદોને વિષે ગહન અને મહત્વશાલી અથવા અર્થવડે ગંભીર અને શબ્દવડે ગૌરવતાયુક્ત પદવાળે એવો ( અહંતુ ) સિદ્ધાંત પ્રાણિઓને જલ, સર્પ, व्यान, मनि, हाथी, रोग, मानु भने युद्ध (२ मा ભયથી બચાવ-અર્થાત્ પ્રાણીમાત્રનું સંરક્ષણ કરે છે ૮૩ ૫ श्रीकालीदेव्याः स्तवनम्विपक्षव्यूहं वो-दलयतु गदाक्षावलिधरा, ऽसमा नालीकाली-विशदचलना नालीकवरम् । समध्यासीनाऽम्भो-भृतघननिभाऽम्भोधितनया समानाली काली, विशदचलनानालिकवरम् ।। ८४ ॥ टीका--विपक्षेति-'गदाक्षावलिधरा' गदां अक्षावलि-शस्त्रविशेषं च मालिकां चेतिद्वन्द्वः या दधाति सा । 'असमा' न समा असमेति नञ्तत्पुरुषेऽसदृशी सौन्दर्यातिशयात् । ‘नालीकालीविशदचलना' नालीकानां-कमलनामाली पतिः नालीकाली-पद्मश्रेणिस्तद्वद्विशदौउज्वलौ-चलनौ-चरणौ यस्याः सेति बहुव्रीहिः । “ विसप्रसूतं नालीकं, तामरसं महोत्पलम् ” इति हैमः ' विशदचलनानालिकबरं' विशद्भिनिलीयमानैरचलै:-स्थिरैः, नानालिभिर्विचित्रमधुकरैः For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy