SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०२) ' सम्यग्दृशां ' सम्यक् दृगू येपान्तेषां अविपरीतमतीनाम् । अर्थात्सम्यग् दृष्टीनाम् । तदुक्तं-या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥ १ ॥ तथा जीवाइ नवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।भावेण सद्दहतो, अयाणमाणेवि सम्मत्तं ।। २ ॥ " जीवादिनवदपार्थान , यो जानाति तस्य भवति सम्यक्त्वम् । भावेन श्रद्दधानस्य, अजानानस्यापि सम्यक्त्वम्॥” १ 'सद्गुणालीलाभं' सतां-साधूनां गुणानामाली आवली तस्याः लाभ, ' सततं' निरन्तरं, ' आतनोतु ' प्रथयतु ॥ ६३ ॥ जनमतनी स्तुतिલોકાર્થ–આલાપકો ( સદશપાઠ ) એ કરીને મનોહર, ભેદી નાખે છે રતિપતિ-કામદેવ જેણે, (ભવભ્રમણરૂપી) સંતાપને હરનાર, તેમજ મહાવ્રતોને આપનાર, વળી દુભેઘ તથા અંતર રહિત અર્થાત્ અતિશય ગાઢ એવા આંતરિક અજ્ઞાનરૂપ અંધકારનો અત્યંત નાશ કરનાર, ઉદય પામતા છે વિલાસ જેના એવા દુર્જય-દુઃખેથી જીતી શકાય એવા ( રાગ દ્વેષ વિગેરે) મહા શત્રુઓનો સંહાર કરનાર, પ્રણામ કરનારા છે અનંત અને વિશુદ્ધ તેમજ મનોહર દે જેને એ જિર્ને સંબંધિ અર્થાત્ તીર્થકરે પ્રરૂપેલો સિદ્ધાંત, સમ્યગ્દષ્ટિ આત્માઓને હંમેશાં (ક્ષમાં આદિક) સદગુણેની શ્રેણીને લાભ કરે છે ૬૩ છે श्रीब्रह्मशान्तियक्षस्य स्तुतिःदण्डच्छत्रकमण्डलूनि कलयन् स ब्रह्मशान्तिः क्रियात् , सन्त्यज्यानि शमी क्षणेन शमिनो मुक्ताक्षमाली हितम् । तप्ताष्टापदपिण्डपिङ्गलरुचिर्योऽधारयन्मूढतां, सन्त्यज्यानिशमीक्षणेन शमिनो मुक्ताक्षमालीहितम् ॥६४॥ For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy