SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । ' तुभ्यं ' ते । “ नमः ' नमोऽस्तु — शक्तर्थवषड्नमः' इति नमो योगे चतुर्थी ॥ २९ ॥ अस्मिन् पद्ये मन्दाक्रान्तावृत्तम् । “ मन्दाक्रान्ता जलधिषडगैम्भौं नतौ ताद्गुरू चेत् । इति लक्षणात् । કાર્થ–ધવલતાને લીધે અથવા સમ્યતાને લઈને સેમચંદ્ર સમાન પ્રભા-કાંતિ છે જેની એવા હે ચંદ્રપ્રભ! અષ્ટમ તીર્થકર! વળી ગાઢ અંધ કારરૂપી અજ્ઞાનનાં સ્કુરનો નાશ કરવામાં પ્રકાશન વાળા અગ્નિ સમાન ! ( હે દેવાધિદેવ! ) હે કૃપાવન ! ભગવદ્ ! છેદી નાખ્યાં છે ( સંસાર ભ્રમણરૂપી ) પ્રયાસ અને અભિમાન અથવા પ્રયાસને અભિમાન જેણે એવા હે પ્રભો ! વિદ્વાનોની શ્રેણી દ્વારા પ્રગટ કર્યો છે. વિશાલ, સ્પષ્ટ એવાં ઉદાહરણે, યુક્તિઓ, તર્કો અને અનેકાન્ત-સ્યાદ્વાદ જેણે એવા હે નાથ !-અનુપમ પરમેશ્વર !, અવિદ્યમાન છે આલસ્ય અને અભિમાન જેને વિષે એવી વિદ્વાનની શ્રેણિવડે વંદન કરાયેલા અથવા અવિદ્યમાન છે આલસ્ય અને ગર્વ જેને વિષે એવા (હે જિનેશ્વર ! ) અને લક્ષ્મીવડે પૂજાચેલા એવા હે જિસેંદ્ર ! તમને મહારે નમસ્કાર હોવ છે ૨૯ છે આ કલેક તથા આ પછીના ત્રણ કલાકમાં મંદાક્રાંતા નામે વૃત્ત છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે છે. આ છંદમાં મ, ભ, ન, ત, અને તગણ એમ પાંચ ગણે છે અને છેવટના બે અક્ષરે દીર્ઘ છે. એકંદર આ છંદમાં સત્તર અક્ષર છે. આ છંદમાં થે, દશમે, અને સત્તરમે અક્ષરે વિરામ છે–અર્થાત્ આ છંદમાં ત્રણ “ યતિ ” છે ! ૨૯ છે जिनेश्वराणां प्रणतिःजीयाद्राजी जनितजननज्यानिहानिर्जिनानां, सत्यागारं जयदमितरुक सारविन्दाऽवतारम् । भव्योद्धृत्या भुवि कृतवती याऽवहधर्मचक्रं, सत्यागा रञ्जयदमितरुक् सा रविंदावतारम् ॥ ३० ॥ For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy