SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ કુમત તિમિર દુરે કીયેરે, નાઠી "રયણિ મિથ્યાત; કુમતિ “ઉલૂક રહ્યા છિપીરે, પ્રકહ્યું બેધ પ્રભાત. સુ. ૧૨ ધર્મ મારગ પ્રગટ હુએ, વરત્યે શુદ્ધ આચાર; સલ્લુરૂ નયણે નિરખતાંરે, લહીએ જયજયકાર. સુ. ૧૩ દુહાભક્તિ કરે શ્રીપૂજ્યની, સંઘ સકલ મન કેડિ; ગુણ ગાઈ ગુરૂજી તણું, સ્તવના કરે કરી . ગુણવંતી મિલિ શ્રાવિકા, ગાવે ગુરૂ ગુણ ભાસ; ધવલ મંગળ વરતે ઘણા, દિન દિન અધિક ઉલ્લાસ. થાપી શ્રી પૂજ્ય પાદુકા, કરી પ્રતિષ્ઠા સાર; સભાચંદ કચરા તણે, ખરયું દ્રવ્ય ઉદાર. સમહોત્સવ સંઘે મિલી, વાજતે વાજિંત્ર; હાર વિહારે થાપીયાં, પગલાં પુણ્ય પવિત્ર. શૂભ કરી તિહાં ડાઉકી, ખરચ્યું દ્રવ્ય વિશેષ સંઘ તિહાં આવે ઘણા, કરવા ભક્તિ સુષ. ગુણવંતી ગાવે ભલી, ગિરી ગુરૂ ગુણ રાસ . સંઘ ભક્તિ સ્વામીવલ, નિત પ્રતિ થાએ ઉલ્લાસ. ઢાળ ૧૧ મી. * ( બેડલે ભાર ઘણે છે રાજ વાત કેમ કરે છે એ–દેશી.) કયાણસાગરસૂરિ. તપગચ્છ નાયક સૂરિ સવાઈ, શ્રી કલ્યાણસાગર સૂરિ સેહે; સાગરગચ્છ ધુરંધર એ ગુરૂ, દીઠડે મનડાં મેહે. ભવિજન ભાવ ધરી ભરપૂર ગુરૂપદપંકજ સે; દિન દિન વધે અધિકું નૂર, ગુરૂ વિનયે નિત મે. આંચલી. શાહ શ્યામલ કુલ કીરતિકારી, સભાગબાઈને જાયે; ઉસવંસ ઉદયાચલ દિયે, એ ગુરૂ સહુ માનિ ભાયે. ભવિ. ૨. રજની રાતરૂપી મિથ્યાત્વ. ૨ ઘુવડ. ૩ શ્રી હીરવિજ્ય સરિને થંભ કર્યો તે સ્થાને. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy