SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૧ પશિ પગિ શ્રી પૂજ્ય સાંભરે, હીયડે દુઃખ ન માય; ગુણ ગાતાં શ્રી પૂજ્યના, આવ્યા ઉપાસરા માંહી. ૧૨ - ઢાળ ૧૦ મી. | (ઇડર આંબા આંબલીએ દેશી.), શકશન. શ્રી કલ્યાણસાગર સૂરીસરે, સાથે લેઈ સમવાય; દેહરે દેવ વાંદી કહેરે, ગુરૂ વીસાયં ન જાય. સુગુણનર, ગુરૂસમ તત્વ ન કેય, ગુરૂ હિતકારી ય; ગુરૂ સે સુખ હોય. સુગુણ–આંચલી. સૂરિ કહે સંઘ આગલેરે, એ ગુરૂના ઉપગાર; હમ હીયડે ઘણું સાંભરે રે, સાસ માટે સવાર સુ. ૨ પસીને પિઢા કર્યારે, દીધા જિણે ઉપદેશ તે ગુરૂની હમથી કિસીરે, ન થઈ ભક્તિ વિશેષ માતપિતા બંધવ પ્રિયારે, બહિની સુતા સુતસાર એ સહુએ સગપણુધિરે, ગુરૂ અધિકે સંસાર. શ્ય કહીએ સંસારની, થિતિ વારી નવિ જાય; જિનવર ગણધર સરિખારે, થિર ન રહ્યા ઈણિ ઠાય. સુ. ૫ એહ અથિર સંસારમાંરે, પુગલ ભાવ વિલાસ; વાર ન લાગે વિણસતારે, જિમ જળમાંહિ પતાસ ધર્મ કરે તિણિ કારણેરે, આતમ શુદ્ધ સ્વરૂપ ઈણિ અવલંબન નવિ પડે, ભવિ કેઈ ભવકૂપ. શ્રી સંઘ કહે કજોડીને, શ્રી ભટ્ટારક ભાણ; ફેર નહી તુમ વયણમાંરે, જેહ કહ્યું તે પ્રમાણુ. સુ. તુમ આણું અમ પાઘડી, પાઘધ જિમ ન મુકાય . ગુરૂ વદી મંદિર વલ્યોરે, સંઘ સહ સમવાય. સુ. ૯ શ્રી કલ્યાણસાગર સૂરીસરૂરે, સૂરિ સકલ શિરતાજે; કાજ કરે શુભ ધર્મના, જેહથી સરે સવિકાજ. સુ. ૧૦ દિનદિન દેલત દીપતીરે, જેમ દ્વિતીયાચંદ; શ્રી લક્ષમીસાગરસૂરી તણેરે, પ્રકટ પાટે દિjદ, સુ. ૧૧ ૧ પગલે પગલે. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy