________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
કુંવર કહે સાચું કહ્યું, પણ છોડશ ગ્રહવાસ; કું. સુગુરૂજી તુમ્હ પસાય ઉત્તમ થઈ, પાલશું સંયમ ખાસ. મું. સ. ૧૨
દુહા
૧ ૨
અનુમતિ લહે નિજ તાતની, દીક્ષા ગ્રહે તુમ પાસ; તાવત કાલ કૃપા કરી, કરજ અત્રે નિવાસ. ૧ ગુરૂ કહે દેવાનું પ્રિયા, જીમ સુખ પણ પ્રતિબંધકર નહી એ કાર્યમાં, દુર્લભ એહ સબંધ.
ઢાળ ૫ મી,
(સંયમ લેવા સંચરે–એ દેશી.) ઘેર આવી કહે તાતને, કુંવર વયણ રસાલ. સંયમ રંગ લાગ્યું. ચરણ ધરમ ને ફરસવારે, તજશું ગૃહજંજાળ.
સં. ચરણ ધરમને ફરસવારે, તજ હું ગૃહ અંજાલ.
સં. જૈધાદિક પરિણતિ કરેરે, સહજ સ્વભાવની હાણુ; સમતા અમૃત પાનથી રે, કરણ્યે અનુભવ જ્ઞાન, માનવભવ લહી દેહીલોરે, આ લેકે મ ગમાય. અનુમતિ દે તાતજીરે, જિમ તે સહેલે થાય. જિન મારગ સમજે નહીરે, તે જડ ભૂલે ન્યાય. પણ મારગ જાણ્યા પછીરે, કીમ તું મારગ જાય. તત્વનજરમ્યું જયાંરે, અવર ન આપણે હાય. કર્મવશે પરભવ જતાંરે, થાએ સખાય ન કેઈ જડ અચેતન ચલ સહીરે, માંસ રૂધિરમથી કાય. તેહ ઉપરી મેહ કિરે, મેહે ધર્મ હણાય. તાત કહે વછ સાંભળેરે, એ સવી ધીરનાં કામ. તમે સુકેમલ સુકમાલ છે, તિણે તમે રહે અમ ધામ. વછ તુમ કિમ વહશે સદારે, માથે મેરૂને ભાર. કુંવર કહે ગુરૂ સહાયથીરે, નહિ મુજ બીક લગાર. લાલચ જે પરભાવનીરે, દુર્લભપ્રાપ્તિ તાસ. નિજ સ્વરૂપ દુર્લભ નહીરે, જેહ સદા નિજ પાસ.
* વત્સ-પુત્ર.
For Private And Personal Use Only