SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ ચરણે ધરમ આરાધવા, ધેા છું નીરધાર; કૃપા કરી આપીએ, પંચ મહાવ્રત ભાર. તુજ પસાય મુજ રાંકને, હાસ્યે બહુ ગુણ સિદ્ધ; અનુક્રમે તુમ સંગથી, થાસ્યું વછીત સિદ્ધ. ઢાળ ૪ થી. . કું. સ. ૐ. ( સ'ચમથી સુખ પામીએ. એ દેશી. ) ગુરૂ કહે સાંભલ માહારી, વાણી અમીય સમાણી; કુંવરજી જાણી જૈનાગમ થકી, તિમ કહું... તુજ હિત પ્રાણી. કું. સચમ સુરતરૂ સેવીએ, વિનય તા તેહનું મૂલ; સ્કંધ તે સુરનરસપદા, પત્ર તે જસ શ્રુત ફૂલ. લસમ પ્`ચમ જ્ઞાનતા, રસ તે કરમ અભાવ; એ સયમ આરાધતાં, હુઆ ઘણા નિ:ષ્પાપ. ભૂજલ તેઉ વાઉને, વનસ્પતિ ત્રસકાય; મન વચ કાચે. નવ હશે, હણાવે રૂષીરાય. ચાલે જયણાએ મુનિ, ઉઠે એસે મન આણી; ભેાજન શયન ને મેલવું, જયણા એ વિ જાણી. સચમમાં રિત ઉપજે, તેા સ્વર્ગ સમ હુએ સુખ; અરતિ હુએ સયમ વિષે, તસ નારક સમ દુઃખ. ગુરૂ આણાએ ચાલવું, તજવા છદાચાર; પાલવેા પરમપ્રતીત સ્યું, દૃવિધ ધરમ અપાર. ઇંદ્રિય વિષય તજી કરી, પાળવું નિર્મળ શીલ; કરમ શત્રુઓ નિર્મૂલવા, કરવી અનુભવ લીલ. શીતાતપ મલ પરિસહા, વલી પૂજા સત્કાર; આવે અરતિ વિ કરે, ભવ તરે તે અણુગાર. પુદ્ગલ સગે અનાદિથી, ખીગડી પરણિત દેહ; રત્નત્રયી અભ્યાસથી, કરવી નિર્મળ તેહ. ધીર હાય તે ધરી શકે, નહિ કાયરનું કામ; કાયર નર જો આદરે, તેા ન રહે તસ ૧માંમ. ૧ મમ-લાજ. For Private And Personal Use Only +9+ 9 • ap. કું. સ. • ૫ સ. [3] 39 +9 +9 +9109 સ. ૪ સ. સ. ૐ. સ. ૨ કું. સ. ૩ ૫ ૯ ૐ. સ. ૧૦ કું. સ. ૧૧
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy