SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ શે. ૧૬ સ'વત સતર છનું વરસમાં, કાર્તિક વદી ખીજ સાર; મૃગશિર નક્ષત્ર સિદ્ધિયેાગે, સવા પહાર દિન ધારાશે. ૧૨ સગળવાર મંગળ કરૂ, પનાંગ સુધ નિહાળ; મકર લગ્ન વૃષ રાશીમેં, ચંદ્રમા સમા શગાલ. શે. ૧૩ નવ માસ વાડા પૂરા થયા, જનમ્યા પૂત્ર રતન; લક્ષણ લક્ષિત દેહડી, સુંદર કંચન વન. શે. ૧૪ આછવ કિધા અતિ ઘણા, આંધ્યા તારણુ ખાર; દસુòણુ કાઢી દિન ખારમાં, સાજન જમાડી ઉદાર, શે. ૧૫ વખત ભલે છે. આપણા, વખતચઢ દીપે નામ; ચડ વખતે કુમર હાંસે, આશીષ દે સહુ આમ. બીજના ચંદ્ર તણીરે, અથવા જેમ કલ્પવેલ; વિધ કુમર રમતા થકી, સરખા કુમર રંગરેલ. સે. ૧૭ સહજે સત્ય વચન વદે, ન કરે કાઇની આલ; વાણિ સુણી હરખે સહુ, અમૃત રસાલ. વસ્ત્રાભૂષણ નિતનિત નવા, પહેરાવે માયતાત; હુલરાવે હાંસે કરી, મેવા મીઠાઈની જાત. લાલપાલ કરતાં થયાં, પાંચ સાત વરસ; માતપિતા મન મેહતા, રવીએ નિશાળે સરસ. શે. ૨૦ શ્રેાતા સુણા ઉજમાળશું, આગળ વાત રસાળ; પુણ્ય અને સવી સપજે, પુન્યે મગળ માળશે. ૨૧ પુન્યે ઇષ્ટ આવી મળે, પુન્ચે વિદ્યા રસાળ; રતિ વિષ્ણુ એક રતિ સારીખા,ભાગ્ય વિના સુવી આળ. શે. ૨૨ પાંચમી ઢાળ સાહામણી, ભાખી અવસર જોય; હીર વર્ધન કવિ એમની, કળા સળી હાય. શે. ચ શે. ૧૯ શે. ૨૩ દુહા. પચ ધાવ માતા કરી, વાધે તે કુમાર; અનુક્રમે તે સમજણ્ણા, માત પિતા હિતકાર ૧ વર્ણરૂપ. ૨ મૂઠ્ઠીએ. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy