SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ એક મને ભવિ સાંભળે, વકતા કલા પ્રમાણે, - રસીયાને રસ ઉપજે, ધરમ ગુણે ગુણ ખાણું ઢાળ પ મી. પીડારે દેશ-એ દેશી. શેઠ ખુશાલચંદ દીપતા, કરે સહુની સાર;. રાજ કાજ ધુરંધરા, કેઈ ન લેપે કાર. શે. ધરણી તસ ત્રણ અતિ ભલી, બાઈ રસાલ; નથશા છણે જનમીયા, દિન દિન મંગળમાળ છે. દિપાં વહુ નિરમલ સતિ, જેઠમલજીની માત; પુત્ર રત્ન છણે જનમી, વિલાસે સુખ સાત... શે. ૩ ત્રીજી શેઠાણું ઘણું રૂપત ભંડાર રૂપે જીતી છણે અપછરા, નહી એપમ સંસારશે, ૪ જમકું નામે સહા સતી, શઠ કળા નિધાન શેઠ તણા ચિત્તમાં વસી, દિન દિન વધતે વાન. શે. ૫ સુખ વિલસે સંસારનાં, દેગધીક સુર જેમ; પુન્યવંત છવ તસ ઉરે, આવી ઉપને એમ. શે. ૬ રયણી સમે સુપને લહે, કુલ્ય દીઠ સહકાર; સુપના તણું અનુસારથી, હેશે પુત્ર શ્રીકાર. શે. ૭ ઉત્તમ દેહ ઉપજે, પુન્ય તણે પરમાણુ; પ્રભુ પૂજા કરૂં ગુરૂ વળી, શીર ધરૂં જિનવર આપ્યું છે. ૮ દાન દેઉં પાળું દયા, અમારપડતું વજડાવ; માસ ત્રણ પૂરા જિસે, એહને આવે મનભાવી છે. ૯ વખત વડે છે આપણે, સુત જનમસે તામ; વખતચંદ નામ થાપસ્યું, પતિ ધાન્ય નામ. શે. ૧૦ અનુક્રમે ગે પાલતાં, જે જે રૂતુનો આહાર : તે તે પૂછી વાવરે, વૃદ્ધ વચને સુખકાર. શે. ૧૧ ૧ રાત. ૨ આંબે. ૩ અમારિ પડહ-કોઇએ જીવ ન મારવો એ ગામમાં પહ વિજડાવા તે. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy