SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ'ડિતય૪, આ વખતે તપગચ્છમાં પટ્ટધર વિજયધર્મસરિ વિરાજતા હતા, તેમણે સંવત્ ૧૮૧૦ માં રાધણુપુરમાં, પ્રેમથી પદ્મવિજયજીને પતિપદ આપ્યું. વિહાર. ૫. રાધપુરથી સંધ લઈ ગિરનાર ગયા, પછી નવાનગરમાં યાત્રા કરી વિમલાચલ (શત્રુંજય) ગયા. પછી ભાવનગરમાં શેઠ કુંવરજી લાધાના આગ્રહથી ચામાસું રહ્યા. અહીં તેમના ગુરૂએ તેને બૃહત્કલ્પસૂત્રની ટીકા વંચાવી. પછી સવત્ ૧૮૧૩ અને ૧૮૧૪ માં સુરતમાં ચામાસું કર્યું. અહીં તારાચંદ સંધવીએ ઉપધાન વહેવરાવ્યાં. પછી મણિપુર (બુરાણપુર)ના સધે આગ્રહ કરવાથી ઉત્તમવિજયજી ગુરૂએ પંડિત પદ્મવિજયજીને ત્યાં ચામાસું કરવા માકલ્યા. પડિતજી દક્ષિણ દેશ તરફ ચાલ્યા. ત્યાં લોકોને ઉપદેશથી મુગ્ધ કરી અહણિપુર આવ્યા, અને સામૈયું આદિ ભારે ધામધુમ કરવામાં આવી. ત્યાં સ્થાનકવાસી સાથે વાદ કરી જશવાદ લીધા. સંવત્ ૧૮૧૫-૧૬ એમ બે ચામાસાં ત્યાં કર્યા. ત્યાંથી વિહાર કરી ખભાત આવ્યા અને સધના આગ્રહથી ચૈામાસું રહ્યા. પ્રથમ અગ વ્યાખ્યાન શરૂ કર્યું. ત્યાંથી શત્રુંજય આવી ગુરૂને વંદના કરી. આ વખતે પાલીતાણા શહેરમાં શેઠ રૂપચંદ ભીમે સુંદર જિનપ્રાસાદ કરાવી અનેક બિંખેાની પ્રતિષ્ઠા કરાવી; આ વખતે ધેાધાના સંધે વિનતિ કરી કે અમારે ત્યાં અમીચંદ્ર પ્રભુનું મંદિર તૈયાર થયું છે તેા ત્યાં પ્રતિષ્ઠા કરવા પધારે, તે વખતે ગુરૂએ પદ્મવિજયજીને માકલ્યા. અહીં નવખ’ડા પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યા. અને ચદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી. પછી પાટણ તરફ વિહાર કર્યાં, ત્યાં ચામાસું કરી સિદ્ધપુર, પાલણુપુર એમ કરી આબુગઢની યાત્રા સહિત કરી. ત્યાંથી રાધણુપુરમાં એ ચેામાસાં કરી સિદ્ધપુરમાં સંવત્ ૧૮૨૧ માં ચેમાસું કર્યું ત્યાંથી રાજનગર જાત્રા કરી સુરત આવ્યા. ત્યાં તારાચંદ સંધવીને અસાપંચાણુ બિંબની પ્રતિષ્ઠા સિદ્ધાચળમાં કરવાની ઈચ્છા થઈ, તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખર યાત્રા કરી, અને ત્યાં સગાલચંદ ઓશવાળ (મક્ષુદાબાદ શહેર વાસીએ) એક દેવળ કરાવ્યું તેમાં પ્રતિષ્ઠા કરી. સંવત્ ૧૮૨૫ માં નવસારી ચામાગું કરી ઉત્તમવિનય ગુરૂ સાથે રાજનગરમાં આવ્યા, ત્યાં સંવત્ ૧૮૨૭ માહા સુદિ ૮ ને ક્રિને રવિવારે ઉત્તમવિજયજી ગુરૂ કાલધર્મ પામ્યા. સ. ૧૮૩૦ માં સાણંદ ચામાસું કર્યાં પછી રાજનગરમાં ત્રણ ચામાસાં શ્રી વાર કર્યા. ત્યાર પછી વિસનગરમાં એ કયા, ત્યાં ભગવતીસૂત્રનું વ્યાખ્યાન For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy