SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦). સેવીએ આતમા સેવીએ આતમા, દેવળ રહીને પ્રકાશે; તારીએ આતમા તારીએ આતમા, જાગતાં કમને ફન્દ નાસે. અલખ પર અન્ય સદ્દભાવથી મુકિત છે જીવની, અન્ય નહિ ત્યાં લહે કેમ મુકિત? મુકિતની યુતિમાં મુંઝતા માનવી, મોહ અજ્ઞાનથી કરી કુયુકિત. અલખ૦ ૬ અલખને દેશ નિભય સદા મતે, અલખના દેશમાં સત્ય શાંતિ; અલખના દેશમાં સત્ય આનન્દ છે, અલખના જ્ઞાનથી જાય શાંતિ. અલખ૦ ૭ વીર વચનેથકી જાણીએ અલખને, સાત નયથી ખરા અર્થ ધારી, ત્યાગી એકાન્તને અને ધારિયે, પામીએ સત્યથી મુકિત નારી. અલખ૦ ૮ અલખના ખેલમાં ભેળ નહિ કમને, ખેલીએ અલખને ખેલ રાગી બુદ્ધિસાગર સદા અલખની ધનમાં, સત્યચૈતન્યની જાતિ જાગી. અલખ૦ ૯ ૯૭. સંસારની અસારતા. (૩૫૫) ઝુલણા છંદ સવ સંસારના ભાવ છે કારમા, સાર તેમાં નથી સત્ય ભાખં; For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy