SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્ય (૧૦૮) આત્મ ભાવે રહી રઝીએ ગહગહી, પારકા દોષ દેખે ન પ્રાણ; પારકા દેષને દેખતે જ્યાં લગી, ત્યાં લગી નહિ હવે તે નાણું. સર્વ૮ ૯ દેષ દૃષ્ટિ ટળે મેહ માયા ગળે, સાધન સાધતે મુક્તિ સારી; બુદ્ધિસાગર લહે શુદ્ધતા બુદ્ધતા, જન્મ ને મૃત્યુનાં દુઃખ વારી. સર્વ ૧૦ ૬. આત્માને સ્વસ્વરૂપદેશ. (૩૫૪) ઝુલણા છંદ અલખના પન્થમાં ચાલજે આતમા, નાત ને જાત સ વિસારી; જ્ઞાનના રોગથી તત્વને પામીને, શુદ્ધ ચારિત્રતા દીલ ધારી. અલખ૦ દુગ્ધમાં જળ મળ્યું હંસ જુદું કરે, તાદશી દૃષ્ટિને ધાર પ્યારા, તવદષ્ટિ ધરી તત્વને પાર, ગવિદ્યા લહી સત્ય ધારા. અલખ૦ ૨ દષ્ટિ સ્યાદ્વાદની વાદ સહ ટાળતી. ખાળતી કમને વેગ જ્ઞાને, શુદ્ધ ઉપગથી અનુભવે આતમા, સત્ય આનંદને તત્વભાને. અલખ૦ ૩ રેય ને દયેય આદેય છે આતમા, જ્ઞાનથી રેયવતુ પ્રકાશી; રેય ને જ્ઞાનરૂપે સદા જે રહે, વસુધમે સદા છે વિલાસી. અલખ૦ ૪ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy