SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) જન્મ મરણના માર થકી મૂકાવીએ; વ્હાલે મ્હારે કરી વિપદમાં વ્હાર.— રણે ચઢયા તે શૂરા પાÐા નહી પડે; ચઢયા ન ઉતરે સતી તણા શણગાર જો સાધુ પણાની કેફ ચઢીતે નહી શમે; શેાધ્યા સાચા દેવ તણેા દરબારજો. વાણી સહુ વિરસીને શબ્દ શમી ગયા, દેશ દેખાણા અનુભવના સુખધામ જો; સુરતા સાધીરે આત્મ પ્રદેશમાં; અજીત રે છે મનડુ` નિ`ળ ામ જો.— For Private And Personal Use Only સદ્ગુરૂ-૪ સ-પ સદ્ગુરૂ-૬ સત્ત્વજ્ઞાન. ( ૨ ) આધવજી સ ંદેશા કહેજો શ્યામને—એ રાગ. સમજણ વિણ આ જીવ તે સુખ પામે નહી; ભલે કરેને કાઢી અન્ય ઉપાય જો; ભુલ ભ્રમણા માંહી જીવ ભટકયા કરે; એ અથડામણ સમજણ વિણ નવ જાય જો.—સમજણ-૧ શીખામણ સમજી લે સાચા સાધુની, જ્ઞાન ધ્યાનથી ભવની ભાવટ ભાગજો સવાર થાવા આવ્યું સદગુરૂ દેશમાં, અજર અમર વર સાથે કર અનુરાગ જો.-ધામ ધરા હે. પ્રાપ્ત કર્યાં... તે શું થયું ? કસાઇના ત્યાં કલિમાં કુશળ હેાય જો, પ્રાપ્ત થાય વસ્તુ બીજી પૈસા આપતાં પ્રાસ પૈસાથી સમજણ જીવને ન જોયજો. સમજણ વિણ પ્રભુપદ પ્રીતલડી ના ટકે; ધ કર્મોની વાર્તા નવ સમજાય જો; ભલે કરાવ્યાં માઠાં મદિર માળીયાં દીલનુ' દરદ તા સમજણ વિણ નહી જાય જો.—સમજણ-૪ સમજણ. સમજણ-૩
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy