SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) અબોલા જીવ પર દયા ના આવે, વહેવારમાં ચૂરમાં ચોળે છે. પ્રીતડી કરી લે હવે સાધુ સંગાથે; લ્હારૂં ચિત્તડું ચઢેલું ચકડોળે છે. જીવ ? સમજ્યા–પ જીવ સમજ્યા-૬ સંસાવાદ. (૧૬) વાગે છે રે વાગે છે, વૃન્દાવન મેરલી વાગે છે. એ રાગ. દાઝે છે રે દાગે છે, હારૂં દીલ જગત જોઈ દાઝે છે; એ ટેક. બાર બાર વાગે ભેજન મળે નહી; બાલવા જઈએ તે નારી બાઝે છે. મહારૂદીલ-૧ આચાર મળે નહી વિચાર રહે નહી, પ્રભુની લગને મન લાજે છે. મલ્હારૂંદીલ-ર વનિતા કહે છે મને ઘરેણું વસાવે; રામ રસિક રંગે રાજે છે. મહારૂદીલ-૩ સુત અને સુંદરી સ્વારથનાં સઘળાં; કાળની નેબત માથે ગાજે છે. મહારૂદીલ-૪ ભ્રાંતિ ટળી નહી શાંતિ મળી નહી; વૃત્તિ વિલાસમાં વિરાજે છે. હાર્દીલ-૫ ચેત ચેત હજી હુને ચેતાવું જીવડા ? અજીત અવસર મ૯યો આજે છે. મહારૂદીલ-૬ કુસંતિ. ( ૧૭ ) રાગ ઉપરનો. ના કરીએ રે ના કરીએ, દુર્જનની સંગત ના કરીએ એ ટેક. જ્ઞાન ગુમાવે ને ભાન ભૂલાવે, પડીએ જઈ દુઃખને દરીએ- દુર્જનની-૧ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy