SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૫ ) સામ દામની રીત પ્રમાણે, શુભ દીધી આ શિખ; સમજી જાશેા તા સારૂ છે; નહી મીન કે મેષ; રૂડી ગાભા રહેશે રે, માનવ તન તે માંથું મણી. તે જઇ સદેશ સાંખ્યા, ઉછયા રાવણુ રાય; માત આવ્યુ છે દશરથ સુતનુ, ફેગટ મન ફુલાય; અજીત નવ તે સમજ્યા રે, વિષની આ કીધી વાવણી. ૩૦ ૭ ૩૦ વિતઆવાર. ( ૪૨ ) દીકરી ! માત પિતાનું, કુળ સદા સ ંભાળવું રે; દીકરી ? સાસરીનું, ખરદ રહે તેમ ચાલવુ રે. ૧ દીકરી ! અણુ એલાળ્યે, વણ કાજે નવ એલીએ રે; દીકરી ? ખળ ખુટલની, સાથે દીલના ખાલીએ રે. દીકરી ? સારી રહેણી, સારાં ફળને પામીએ રે; દીકરી ? ધ્રુવ તણાં, દશનથી દુઃખડાં વામીએ રે. ૩ દીકરી ? પળપળ પ્રત્યે, પ્રભુને નવ વિસારીએ રે; દીકરી ! ઉત્તમ વાયક, વાણીથી ઉચ્ચારીએ રે. દીકરી ? શીળ ગુણેથી, શાળે જગમાં સુંદરી રે; દીકરી ડાહી તેને, કહેવુ બીજી શું ? જરી રે. પ દીકરી ? સાધુ પુરૂષમાં શ્રદ્ધા સાચી રાખવી ; દીકરી ? અન્યાત્માની, નિદ્રા કાઢી નાખવી રે. દીકરી ? વ્યસન તણું તા, નામ ન પાસે લાવીએ રે; દીકરી ? સારાં ફળનાં સુદર, વૃક્ષો વાવીએ રે. દીકરી ? ઔાપાણીના શાખ બધા નાદાન છે રે; For Private And Personal Use Only દીકરી ! ભુંડા વ્યસને, હાલ જગત ગુલતાન દીકરી ! જીવ જતને, સાચવવા એ સાર છે રે; દીકરી ! અભક્ષ વસ્તુને, ખાવી એ ધિક્કાર છે રે. દીકરી ? હેાટા કુળનું, હેાટુ મન એ ટેવ છે રે; દીકરી ? પૂજ્ય પુરૂષમાં, પૂજ્ય પશુ એ સેવ છે રે. ૧૦ રે. ૮
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy