SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૪ } ચંપકને ચંબેલી આંબા, જામફળીને જાય; લલિત લીંબુડી લહેકી રહી છે, જોઈ હનુમાન હરખાય; કપિવર તે પર કુદ્યોરે, રામ કૃપાએ બીક ન રહી. વજ. પ છેદ શાખા તરુવર તેડે, કો કુદમ કુદ; રક્ષક એનો રક્ષણ કાજે, આ તત્ર અબુધ; માર્યો લાત લગાવી રે, ભાતું સ્વર્ગનું લીધું લઈ વજ. ૬ સીતા શેચ કરે છે મનમાં, નયણે લાવ્યાં નીર; . જોઇ અજીત વાનરની જાતિ, લાગ ન જે લગીર; હનુમાન આજ હેરાશેરે, સંદેશો કેશુ કહેશે જઈ. વ. ૭ રામલીન રાવને સંશો. ( માયાથી) (૪૨) રાગ-ધીરાની કાફીને. કહેણું રામે કહાવ્યું રે, લક્ષ ધરે લંકાના ધણું; સીતા પાછાં સંપ રે, નહિ તે લક્ષ્મી જાશે ઘણું: લંકા વાનર લૂંટી લેશે, થાશે અતિ ઉત્પાત; રાક્ષસ સહુ રણમાં રેળાશે, ખાધાં મોતનાં ખાત; સમજે હજી તે સારૂ રે, વેળ જાય છે ત્યા તણી. ક૭ ૧ વઢાઈ જાશે વીસ ભુજાઓ, છેદાશે દશ શીર; સુત વિત્ત કંઈ કામ ન આવે, વહારે ન આવેશે વીર લીલી વાડી બહીલાશે રે, અચેત થઈ જાશે ચટણી. ક. ૨ શું બ્રહ્મા કે શું કોઈ બાળક, શું રાજા કે રંક; શિક્ષા થાય સહુને સરખી, ઇશ્વર ઘેર અટંક; નિશ્ચય અંતે મરશો રે, બડેજાએ બેઠા છે બની ક૦ ૩ પાપ કર્મમાં પૂરણ પીડા, સામા આવે શરણ દાંતેમાં તરણું લઈ જા, ઉઘાડો કાંઇ કરણ; ફેગટ થાય ફજેતી રે, આવું કયાં? જઈ આવ્યા ભણી. ક. ૪ અવધપુરીના અધિપતિશ્રી, દશરથનૃપ સુખ ધામ; થાય અમારા તેજ પિતાજી, નામ અમારું રામ; લક્ષ્મણ નાના ભાઈ રે, આવ્યા તમને લેવા લખું. ક૭ ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy