SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ચિત્તવિવે. (૨૭) ગઝલ. આ દિવસ કાર્યો કર્યા, મન ઈતિઓ થાકી ગયાં સુરતા જમાવી આપમાં, પણ ત્યાં થકી છટકી ગઈ. ૧ રહેતી નથી મુજ હાથમાં, બહુ દૂર દેશે જાય છે; સમજાવી લાવ્યે આપ પદ, પણ ત્યાં થકી છટકી ગઈ, રે સમજાવતાં સમજે નહી, લલચાવતાં લલચાય નહિ; બળ જોરથી પડી હતી, પણ ત્યાં થકી છટકી ગઇ. ૩ સ્થિરતા વિષે આવે નહી, પ્રજ્ઞા વડે સમજાવીને લાવ્યો હદયના મંદિરે, પણ ત્યાં થકી છટકી ગઈ. હવે લાજ હારા હાથમાં, આ સુંદરી સમજાવ તું, લાવ્ય સુખાવહ પંથમાં, હું તોય પણ છટકી ગઈ. ૫ અમે માવ, (૨ ) ગઝલ. જે જે ? જતા અળગા હવે તે રહેમ દષ્ટિ રાખજે; જે જે ? હવે તલસાવતાને, પ્રેમ મુજ પર રાખજે. ૧ રોષે અમારા કેરિટ છે, અપરાધ પણ પુષ્કળ ક્ય; મહેટાઈ રાખી આપની ને, રહેમ દષ્ટિ રાખજે. અપદૃષ્ટિથી જોયું હશે, તુજ નામ લેતા સંત પર, હેના ના સામું દેખતાં જી, રહેમ દષ્ટિ રાખજે, મહેટાઈ સઘળી આપની, છટાઈ સઘળી મહારી છે; - છરૂ કરૂ થાય તે પણ, રેહેમ દષ્ટિ રાખજે. શરણું ન હારે અન્યનું, બહાનું ન મહારે અન્યનું; શરણે પડયાની લાજ વહાલા –નાથ ? સુંદર રાખજે, For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy