SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮ ) બ્રતિમામા. ( ૧૨ ) ગઝલ. જીવન તણી છેલ્લી ઘડી, પ્રભુ ! આવજે પ્રભુ ! આવશે? આ દાસની લેવા ખબર, પ્રભુ? આવો પ્રભુ? આવજે ૪૧ ચારે તરફ આવી અને, સંબંધીઓ બેઠાં હશે; આંસુ વહાવે આંખથી, એવે સમય તે આવજો ? ૨ આ વિશ્વ કેરા રંગમાં, આનંદથી ફરતે ફર્યો, છેલી સલામી સર્વને, હું આપું ત્યારે આવજે. ને અને કોંતણ, હું ઈકિએ વાણું તણી, જ્યારે પડે મંદી ક્યિા, એવા સમયમાં આવજો. ૪ મુજ ઓશીકે બેસી અને, કર આપના મુજ મસ્તકે, ધારી ધીરજ કંઇ આપવા, છેલ્લા સમય તે આવજે , ૫ અનન્યનામ, (૧૬) ગઝલ. દુ:ખીને દિલાસે આપવા, બસ એક હારૂં નામ છે; દુનિઓ તણું દુ:ખ ભેદવા, બસ એક હારૂં નામ છે. ૧ સંતે તણે શણગાર છે, દીલડા તણે દીલદાર છે; મુજ અંતકાળ ઉદ્ધારવા, શુભ એક હારૂં નામ છે. ૨ સાધન તણે મસ્તક મણિ, તમભેદવા દિનને મણિ, અંત:કરણ ઉજાળવા, બસ એક લ્હારૂં નામ છે. જ્યારે મુઝાઉ સૃષ્ટિનાં,- કાર્યો કરી વ્યાકુળ બની; એ સૌ મુઝામણુ કાપવા, શુભ એક હારૂં નામ છે. ૪ મુજ મિત્રના મરણુત કે-સંબંધીના મરણાંતમાં આંસુ ભરેલી આંખ લ્હાવા, એક હારું નામ છે. ૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy