SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૬ ) ગ્રામ. (૧૨) ગઝલ. સહુ શોક ચાલ્યા જાય છે, આનંદ દેશે જાઉ છું; સુણી નામ મુજ ઇશ્વર તણું, ખાંતેથી ખુશી થાઉં છું. ૧ મુજ મન તણી ભ્રમણ ગઈ, અંતર થકી અલગી થઈ પાપી પ્રદેશ તજી અને, પુણ્ય પ્રદેશી થાઉં છું. ૨ જે દેશ હે મહાર ગયે, તે આજ સહારો દેશ નહી; દુઃખમય પ્રદેશ થકી હવે, સુખમય પ્રદેશી થાઉં છું. ૩ હું દેહ છું' એવી મતિ, મહારી હતી અજ્ઞાનમાં અજ્ઞાન પથ તને હવે, જ્ઞાન પ્રદેશી થાઉં છું. ૪ સહુ શાંતિમય સેહ્યામ, ઉઘાન છે આમા તેણે તજી વિષય બાગ બીહામણું, આત્મ પ્રદેશી થાઉં છું. ૫ નિગતિશ. (૧૨) ગઝલ. તુજ નયન દેખી ગુલાબની, કમળ કલિ ઝાંખી થઈ તુજ વદન દેખી ચંદ્રની, કાંતિ જરૂર ઝાંખી થઈ. ૧ તુજ મૂર્તિ હૈડું હેરતી, હારી નજરે જ્યારે પડી, ત્યારે મધુર જગ વાટિકાની, રમ્યતા ઝાંખી થઈ. ૨ તુજ રમ્ય પંથ વિલાસિની, દિલમાં ગતિ જ્યારે પડી; ત્યારે સુભગ આ હંસની, ગતિ ચાલતાં ઝાંખી થઈ. ૩ હારી પ્રીતિ જ્યારે થઈ, નજરે નજર જ્યારે થઈ તુજ રમ્ય ભાવ વિલાસથી, જગની પ્રીતિ ઝાંખી થઈ. ૪ ભમતો હતો જગ પંથમાં, રમત હત નવ રાત્રિમાં જગ પંથને નવ રાત્રિથી, હારી પ્રિયા ઝાંખી થઈ. પ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy