SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) સંસારના , (૨૦) ગઝલ. સ્પશીશ મા! મુજ અંગને, એ ! જુલ્મકાર ભંગ તું, જવાળા સખત ઉપજાવવા, સ્પર્શીશ મા! એ ભંગ તું. ૧ રોમાંચ ઉભા થાય છે, શરીર પણ સૂકાય છે; સૂકાઈ જાતા પુને, સ્પર્શશ મા? એ ભુગ તું. ૨ આ છે અનોખી વેદના, જવાળા સખત અગ્નિ તણું; જાશે બળી તુજ પાંખડી, સ્પર્શશ મા? એ ભંગ તું. ૩ વિરહાગ્નિની બળતી અગન, હૈયું ભસમ થઈ જાય છે; પાવક વિષે થાવા ભસમ, સ્પર્શશ મા? એ ભંગતું. ૪ વાણી અમૂલ્ય વિરામશે, નયને અતિવ આલ્હાદેશે, એવા સમયમાં આવજે ! ના પશે તે પણ ભંગ તું! ૫ ૧ શુટમા. (૧૦) ગઝલ. શુભ માગમાં અસદાત્મથી, ગુરૂદેવ ! ચાલ્યું જાઉં છું; થઈ આપની પૂરણ દયા, મધુર પ્રદેશે જાઉં છું. હે ઓળખ્યો મહારો પ્રભુ, મુજ દેહની અંદર હતું હું બહિર કેરા દેશથી, અંત: પ્રદેશે જાઉં છું. જૂઠી જગત જંજાળથી, જૂઠા જગતના મોહથી છતી કરી આનંદથી, ઈશ્વર પ્રદેશે જાઉં છું. વાહના અંધારમાં, હું દેવ ? અથડાતે હતે; એ સર્વ અથડામણ છે. સિદ્ધા પ્રદેશો જાઉં છું. ગુરૂ પાયમાં પ્રેમે મધુર, મુજ કેરિવાર પ્રણામ છે; નિર્ધનપણું ત્યાગી અને, ધનવંત દેશે જાઉં છું. આ ૨ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy