SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬ ) પાપકરાવે લલચારાશી ફેરવે હાલા, પ્રભુજીનું રૂપ હવે લાગે પાંસરું. સંત સેહાગી મલ્યા ટાલ્યા સંશય મહારા, અજીત અખંડ પદમાંહી આબરૂ દુરી. ૬ દુરી. ૭ અપૂર્વમા . (૩૦) ભજનમાર્ગ-રાગ. પ્રેમ પીડા પ્રગટાણું હારા સાધુ પ્રેમ પીડા પ્રગટાણું રેજીટેક. પ્રેમ પંથીની ગફુન દશાને કેણુ? શકે છે જાણ. મહારા. ૧ કાલી નાગણ બંસી નાદે, પ્રેમવડે પકડાણી. મહાર. ૨ પ્રેમ નદીમાં પ્રેમી તણાયા, કેણ રાજા કે રાણું. મહારા. ૩ પ્રેમ કરવામાં પડ્યા પ્રાણુઆ, કેણુ શાણું કે શાણું. મહાર. ૪ પ્રેમે પડેલે કદી નવ નીકળે, મતિગતિ અતિ અમુઝાણુ. ારા ૫ પતંગ પડ્યો દીપકની જ્યોત, કાયા ગઈ કરમાણુમહારા. ૬ એક રૂપ થવું પ્રેમી જનને, અછત સમજે વાણી. મહારા. ૭ જ્યા. (૪) ભજનમાને-રાગ. વગર વાદળનાં વારિ મારા સાધુ? વગર વાદળનાં વારિ રે જી.ટેક. ભૂમિ ભીંજાણી વેલ્લો ભીંજાણું, વરતિ જય જયકારી. મહારા ૧ તાપ અમાણુ પાપ શમાણુ. ઉલટ સુરત ઉરધારી. મહાર. ૨ સમુદ્ર માંહીથી નીકળી સરિતા, હિમગિરિ ઉપર પધારી. મહારા ૩ ચેતન હોય તે ચેતી લેજે; વાધે બકરી ચારી. કારણમાં જે કાર્ય સમાયાં, સંતે વાત વિચારી. હારા ૫ પવન થંભ્યા ને સિંધુ સુકાણુ, બંધ કરી યમ બારી, હાર કરીકરૂણ મહારા સદગુરૂ રાયે, અછત સૂરિની શીખ સારી.મહારાણ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy