SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬પ) પાતળીયાથી મહાકું પાનું પડયુ છે વહાલા; મહારૂં કીધું છે બેટું એનું ખરૂં. 'મહરૂ. ૩ બાલપણાને બેલી મહને ઘડી નવ વિસરે હાલા; પગલાં બધાંયે એના કાજે ભરૂ. મહારૂં. ૪ ભણકારા વાગે છે એના હાટે ને ઘાટે વહાલા; વીસારતાંયે એને નવ વિસરું, મહારૂં. ૫ કેડીલા કહાન કેરી કેદ પુરાણું વ્હાલા; એની જીવાડી છવું મારેલી મરું. મહારૂં. ૬ પ્રીતડી બંધાણું પ્રાણુ જીવન સંગાથે હાલા; અછત અહનિશ નામ ઉચરું. સુહુર્વન (૭૭) રાગ-ઉપરને. નહીરે કરૂં રે કદી નહી રે કરું, દુરીજનીયાને સંગ કદી નહી રે કરું. ટેક. સાચા સનેહી દીલના સંતના સંગ પ્રત્યે, ભાવ થકી મહારાં પગલાં ભરૂં. દુરી. ૧ વહાલ વધે છે રૂડા નાથ નિરંજનમાંહી વહાલા; આનંદ સ્વરૂપે મન એકઠું કરૂં. દુરી. ૨ દુ:ખમાં ડૂબેલી દુનિઆ સુખી નથી લાગતી હાલા. રાત્રી દિવસ પ્રભુ નામ ઉચરું, દુરી. ૩ સર્પ ડસે તે મરવું એકજ વેળા વહાલા, પાપીથી અનંત અવતાર ધરે. દુરી. ૪ મૃત્યુ આવ્યાના પહેલાં ભાજનભુવનનું હાલા, ચણવાનું કામ ચિત્તમાં આદરૂં. For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy