SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) અંગના રંગ બે હેંગ થાશે; કેશ ધોળા થશે–વેશ બદલાઈ જશે, જેર જુવાનીનું સર્વ જાશે. જાય છે૩ પાય તે ધ્રુજ નેત્રે નવ સૂઝશે, લાકડી ઝાલીને ચાલવાનું; બુદ્ધિની શુદ્ધિ તે સ્વ૫ રહેશે નહી, સહેજમાં અંગ થાકી જવાનું. જાય છે. ૪ દેહની એ દશ એક દિન થાય છે, એમ કે સુજન બંધ આપે, એ પછી કાળ વિકરાળ સંહાર, જે સમે વેદના ખૂબ વ્યાપે. જાય છે. ૫ એવી એવી દશા દુર્દશા તેય પણ, આવશે એનું નક્કી કહો શું ? એથી વૃદ્ધત્તવમાં ભક્તિ કરશું હમે, એવી દુર્ભાવનામાં વહે શું ? જાય છે- ૬ કાલે કરવા તણું એજ તું હાલ કર, જ્ઞાનના સંગમાં જ્ઞાની થાને સરિ અજીતાધિના સ્વામિના ચરણને, આશરે સ્નેહની સાથે હાને. જાય છે ૭ જમાન સંધ. ૨૪ ] રાગ-પ્રભાતી. સૂરનું કામ છે જેર સંગ્રામ છે, દેશ વિશાળ છે સુખકારી; થયેની હાલ છે ભક્તિ તલવાર છે, કાપ કાળજે દુઃખકારી. જૂરનું૧ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy