SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir શીરપુમહિમા, ( ૨૪૬ ) મ્હારે સાના તણેા સૂરજ ઉગી. હારા સ્વામીને ધ્રુવસમ જાણજે, માં રાખજે સ્વામીનું માન એવા અમળાના ધ અદિના. એ ટેક. વિમળ વચનવડે વશ રાખજે, દેજે સદા ગરીબેને દાન. એવા॰ ૧ હારા પુત્રાને શીખ શુદ્ધ આપજે નવશીખવજેકશુ’પાપ. એવા ૨ કદી કટુ વચન નવ કાઢીએ, શુભ પાડજે સૃષ્ટિમાં છાપ. એવા॰ ૩ દેવતાને દુલ ભ ત્હારી દેહુ છે, નવ કરજે કદી કંકાસ, એવા૦ ૪ વાણી ઝાટકી અન્નને રાખજે, ત્હારા કેઇને પડે નહીં ત્રાસ. એવા૦ ૫ નથી કંકણથી કાયા શાભતી. નવ શાભાવે અત્તર તેલ. એવા૦ રૃ એકશીળગુણેશાભેસુંદરી,અજીતએમાં છેસુખડાંનીહેલ. એવા ७ સોયઆત્માને. ( ૨૪૭ ) રાગ–પ્રભાતી. જાય છે જાય છે આણુ વહી જાય છે, જાય છે હાથમાં ફેર નાવે; સવથી શ્રેષ્ઠ અવતારને પામીને, ઘેલપણ માંહી શાને ? ગુમાવે, જે ગયેા કાળ તે જાણુ ચાલી ગયા, આવતા કાળને શા ભાંસે ! * ચાલતા કાળમાં કાર્ય કર ! કાય કર ! માહુમાં ચેાશ તે આવડા શા ? ફાઇ કહે કાય ઘરડી થશે તે પળે, For Private And Personal Use Only જાય છે ? જાય છે. ૨
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy