SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ મનમંદિરમાં આવી વસીએ, શિવ સુંદરી કેરે રસીઓ; હેત કરી પ્રભુ હસીઓ, જીવણ જાતનેરે. નમું–-૩ હાલ કરીને વારી જાઉં, નિરખી નેમને રાજી થાઉં; ચિત્તડા મધ્યે ચાહું, નિર્મળ નાથનેરે. નમું-૪ આવ્યે ઉરમાં અંતરજામી, રૂપ રહિત નિરંજન સ્વામી; ગંભીર ગુણને ઘામી, પ્રેમ પ્રસાદનેશે. નમું-૫ શરણે આવ્યો સમતા પામી, જીવનમાં પ્રીતી ગઈ છે જામી; નેમ પ્રભુ બહુ નામી, હણતો ઘાનેરે. નમું-૬ અંત સમાના બેલી થાશે, વિપદાઓ હારી વિખરાશે; સમરું શ્વાસોશ્વાસે, કરી પ્રણિપાતનેરે. નમું-૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy