SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ મધુર સ્વરૂપ મ્હારો નમિનાથ બાપજી, અંતરના પડદા ઉઠાવશે રે. મહને-૭ સરિતાનું પાણી જેમ સાગરમાં જઈ ભળે, જીવ એમ શિવમાં સિધાવશે રે. મહને-૮ અંતરમાં આશ છે ને વિમળ વિશ્વાસ છે, અજિતની લાજ એ રખાવશે રે. મહને-૯ શ્રીનેમિનિસ્તવન. (૨૨) રાગ-રઠની કુમરી. નમું સ્નેહ સહિત નેમનાથને રે. એ ટેક. ચોરી લીધું છે ચિત્તડું હારું, તન મન ધન પ્રભુ ઉપર વારં; હરદમ નામ ઉચારૂં, જોડી હાથનેરે. નમું–૧ કામણ કીધું કામણગારે, મૂર્તિ વસી મનમાંહિ હારે; સાધુ નિત્ય સંભારે, સુંદર સાથને રે. નમું–૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy