SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ક્રોડા ક્રોડ જન્મ કેરાં પાપને કપાવતા; માહનના હારે ત્યાં મુકામ છે રે. મ્હારે અ૦-૭ તાપમાં તપેલી હું તેા સતિના તાપથી, તપત્ર પ્રભુજી ઉદ્દામ છે રે. મ્હારે અ૦-૮ અનંતનાથ ? સુખ મ્હને આપજો અનંતુ, કાડીલાજી ? આપ તણું કામ છે રે મ્હારે અ-૯ અજિતના સ્વામી શુદ્ધ સાધુના શિરામણિ, પ્રેમે પ્રભુ પાયમાં પ્રણામ છે રે. મ્હારે અ-૧૦ श्री धर्मजिनस्तवन. ( १५ ) આવો આવો આવોરે એ રાગ. સાર છે સાર છે સાર છે રે, એક ધર્મ ધ્યાન સાધવામાં સાર છે-એ ટેક. સ્મશાન સુધીની પ્રીતિ સૃષ્ટિના સમાજની, નામ છે સંસાર તે અસાર છે રે. એક ધર્મ-૧ વ્હાલાંને વળાવ્યાં ગયાં અન્ય જન્મ પામવા, પૃથિના મેળાસમા પ્રચાર છે રે. એક ધર્મ-૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy