SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ શ્રીઅનંતનિનસ્તવન. (૨૪) આવજો આવજો આવજો રે-એ રાગ. નામ છે નામ છે નામ છે રે, મ્હારે અનત પ્રભુનું મુખે નામ છે. એટેક અન્ય શબ્દ વિશ્વકેરા ગમતા નથી સખી ? હૈડામાં નાથજીની હામ છે રે. મ્હારે અ૦-૧ રૂપતા દેખાય નહી પ્રત્યક્ષ પેખાય નહી, ધીંગા ધણીનુ ધીંગુ ધામ છે રે મ્હારે અ૦-૨ www.kobatirth.org સુંદર સફેદી દેખી સુંદર સુજાણુની, સૃષ્ટિ તણી શાભા બધી શ્યામ છે રે. મ્હારે અ૦-૩ સુખભર્યું' અનંતુ અનંતનાથદેવમાં, ખાકીની તા કુટી એ બદામ છે રે. હારે અ~~૪ શીતલ છાયા છે મ્હારા વ્હાલિડાની વિશ્વમાં, હરામીની છાંયડી હરામ છે રે. મ્હારે અન્ય ઉન્નત અનત કેરી સગતિમાં ઉન્નતિ, વ્હાલીડાજીઅતના વિશ્રામ છે હૈ. મ્હારે અ−૬ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy