________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
રાસ તે રમાડે રહેમ ચેકમાં, વાય સત્યના સમીર.
ચંદ્ર–૪ દેવ તથા દેવીઓ ઝંખતાંરે,
રૂડે રાસને વિલાસ; પૂર્વ પુણ્ય હોય તેજ પેખશે, હૈડે હર્ષનો ઉલ્લાસ.
ચંદ્ર-૫ અંતરના સ્વામી ! વહેલા આવજોરે,
હારે આપનું છે કામ; કામ ક્રોધ વૈરીને વિદાર, - વિમળ અંતના વિશ્રામ? ચંદ્ર-૬ વિમળ કુમુદ વિકસાવજો રે,
રૂડા જિનવર ચંદ; અજિતસૂરિના મન ભાવતા, આપો અખંડ આનંદ.
ચંદ્ર-૭
www.kobatirth.org
For Private And Personal Use Only