SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २७० श्रीचंद्रप्रभजिनस्तवन. ( ८ ) પરજ-રાગ. ચંદ્રપ્રભુજી ! સાચા ચંદ્ર છે રે, આપા આંતર પ્રકાશ; મમતા તિમિરમાં મુંઝાઉં છું, પ્રગટા વિવેક વિકાશ. સૃષ્ટિના તાપ શમાવવારે, રૂડી શરદની રાત; સમતા ગેપીની સગે ખેલવા, કૃષ્ણ આત્માના સાથે. આનંદકારી આપ દેશના રે, આપે! અમને પ્રતીત; શેશક અને મેાહ તણા સંગમાં, કશી સમન્મ્યાં ના. રીત. www.kobatirth.org વિચાર વૃંદાવને પધારજો રે, સ્નેહ જીમનાને તીર; ચંદ્ર-૧ ચંદ્ર-૨ ચંદ્ર-૩ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy