________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
હુને પ્રેમ વધે પ્રભુ ઉપરે જાઉં વારી, હાંરે જાઉં વારી રે જાઉં વારી; હાંરે રતુ દિવસ ને રાત.
આત્મજ
લાગી પ્રેમ કટારી એ દેવની મ્હારા મનમાં, હાંરે મ્હારા મનમાં રે મ્હારા મનમાં; હાંરે થાશે મેઘા મે'માન.
આત્મ-પ
મ્હારૂં જીવન પ્રભુજીના હાથમાં સાચા સ્વામી, હાંરે સાચા સ્વામી રે સાચા સ્વામી; હાંરે દેશે જ્ઞાનનાં દાન.
આત્મ
જેવી ચદ્રની વૃાત્ત ચકેારમાં રહી વળગી, હાંરે રહી વળગી રે રહી વળગી;
હાંરે મ્હારી સંભવ માંહી,
આત્મ-૭
સૂરિ અજિતના સ્વામી શિરામણી મન માન્યા, હાંરે મન માન્યા રે મન માન્યા; હાંરે ખીજું શરણું ન કાંઈ.
www.kobatirth.org
આત્મ-૮
For Private And Personal Use Only